SEB TAT (Secondary) 2023 – Teacher Aptitude Test (Secondary) Notification: According to the latest information, the Gujarat Secondary Education Board (SEB) announced the Teacher Aptitude Test (Secondary) Notification – TAT (Secondary) 2023 on 02 May 2023. The SEB TAT (Secondary) Notification 2023 is available at the official website link https://www.sebexam.org i.e. A huge number of students will take part in the Gujarat Board TAT (Secondary) 2023, so they can check out the Notification using the official website link provided in below table. Students are instructed to read the Full Notification to apply for the SEB TAT (Secondary) 2023.
The Secondary Education Board has published an Advertisement for the Teacher Aptitude Test (Secondary) (SEB TAT (Secondary) 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Teacher Aptitude Test (Secondary). You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for SEB Teacher Aptitude Test (Secondary) TAT (Secondary). Keep checking Maru Gujarat regularly to get the latest updates for SEB TAT (Secondary) 2023.
SEB TAT (Secondary) 2023 Schedule
Details | Dates |
Notification Publish Date | 02-05-2023 |
Starting Date of Online Application and Fee Payment | 02-05-2023 |
Last Date of Online Application and Fee Payment | 20-05-2023 |
Preliminary Exam (MCQ Based) | 04-06-2023 |
Main Exam (Descriptive) – Written | 18-06-2023 |
SEB TAT (Secondary) 2023
TAT (Secondary) Organization | Secondary Education Board (SEB) |
Posts Name | Teacher Aptitude Test (Secondary) |
Location | Gujarat |
Last Date to Apply | 20-05-2023 |
Mode of Apply | Online |
Category | SEB TAT (Secondary) 2023 |
Join Whatsapp Group | WhatsAppp Group |
Exam Details:
Posts:
- Teacher Aptitude Test (Secondary)
Educational Qualification:
-
For candidature as a teacher of the relevant subject in registered government and private secondary schools as fixed by the State Government and as amended from time to time.
-
Only candidates with academic and training merit for this Teacher Aptitude Test (Secondary) can be present. * Educational qualification will be as per Resolution dated 11-01-2021 of the Education Department.
-
The details of educational and training qualifications will be verified by the Recruitment Selection Committee
-
And the decision of the recruitment selection committee in this regard will be final.
-
Candidates studying in the last year of training qualification during the academic year-2022-23 Those candidates can also fill out the form.
-
Please read the Official Notification for Educational Qualification details.
Application Fees:
Details | Fees in INR |
For SC, ST, SEBC, EWS, and PH category candidates | Rs. 400/- |
For Other Candidates | Rs. 500/- |
-
Fees paid will not be refunded under any circumstances.
-
Fee Payment Method Candidates should pay online ATM-DEBIT CARD/CREDIT CARD/NET
-
Can pay the exam fee from BANKING/UPI/WALLET To deposit the fee online click on Print Application/Pay Fee and fill in the details. Then click on “Online Payment”
Subjects:
Teacher Aptitude Test (Secondary) Test of Subjects taught in Secondary School as per provision of Gujarat Secondary and Higher Secondary Education Regulations 1974 will be held.
Under the Teacher Aptitude Test (Secondary), Science and Technology Mathematics Social Science Gujarati, Hindi English, Sanskrit Computer Art Music Yoga Health and Physical Education subjects will be conducted.
Exam Pattern:
કસોટી/પરીક્ષાનું દ્વિસ્તરીય સ્વરૂપ:
‘શિક્ષક અભિરુચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.
- અ) પ્રાથમિક પરીક્ષા :- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે,
- બ) મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.
અ) પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ :
પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ 0.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે.
- આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં ૧૦૦પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨માં ૧૦૦ પ્રશ્નો રહેશે.
- આ કસોટીમાં કુલ-૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનિટનો રહેશે.
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની(Multiple Choice Question) OMR આધારીત રહેશે.
- આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ (માઈન્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
વિભાગ-૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
- (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)
- બંધારણની મૂળભૂતફરજો (Fundamental duties-Article-51(4)), ગુજરાતી સાહિત્ય, રાજનીતિ અને શાસનતંત્ર(રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકુદ અને રમતો, માનવિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.
- (બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫પ્રશ્નો) (૩૫ગુણ)
- (૧) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
- કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ), કેળવર્ણીના સ્વરૂપો (ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર, દૂરવર્તી), શિક્ષણની વિચારધાસ (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ)
- (૨) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)
- વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ અધ્યયન, બુદ્ધિ, બચાવપ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, રસરૂમનોવલણ, અભિયોગ્યતા.
- (૩) વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
- વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લુમસહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.
- (૧) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)
- (ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ગુણ)
- (ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાકરણ(જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિન્હો,અનેકાર્થી, પર્યાયીશબ્દોવિગેરે), સંક્ષેપલેખન, સારગ્રહણ, ભૂલ શોધ અને સુધારણા, શીર્ષક, સારાંશ,
- (ઇ) અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ-૧૨સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ) સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલીંગ સુધારણા કરવી, શબ્દરચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.
વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)
- (અ) વિષયવસ્તુ (૮૦ પ્રશ્નો) (૮૦ ગુણ)
- -સંબંધિત વિષયના ધોરણ-૯ થી ૧૦ ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ
- -પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા સ્નાતક કક્ષાની રહેશે.
- (બ) વિષયવસ્તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦પ્રશ્નો) (૨૦ગુણ)
પરીક્ષાનું માધ્યમ
- આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે. ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ માધ્યમ પસંદ કરી શકશે. તેઓએ જે માધ્યમમાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એજ માધ્યમમાં મુખ્ય કસોટી આપવાની રહેશે. ત્રણેય માધ્યમની કસોટીના પ્રશ્નપત્ર સરખા/અલગ રહેશે.
બ) મુખ્ય કસોટી (Mains Exam)નું સ્વરૂપ:
- પ્રાથમિક કસોટીમાં Cut off કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં પ્રશ્નપત્રોનું માળખું નીચે મુજબ હશે.
પ્રશ્નપત્ર-૧:ભાષા ક્ષમતા (કોષ્ટક-૧ મુજબ)- અ) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા
- બ) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) ૧૦૦ ગુણ અથવા
- ક) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) ૧૦૦ ગુણ
પ્રશ્નપત્ર-ર: વિષયવસ્તુ (Content) અને પદ્ધતિશાસ્ત્ર (Pedagogy)- ૧૦૦ગુણ (કોષ્ટક-૨ મુજબ)
(જે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે)
- આ મુખ્ય કસોટીના બે પ્રશ્નપત્રો રહેશે. પ્રશ્નપત્ર-૧ માં ગુજરાતી/હિન્દી/ અંગ્રેજી સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર-૨ માં વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના ૧૦૦ ગુણ રહેશે. આમ આ મુખ્ય પરીક્ષા ૨૦૦ ગુણની રહેશે.
- આ પરીક્ષામાં વિષયવસ્તુનો અભ્યાસક્રમ ધોરણ-૯ થી ૧૦ નો રહેશે તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ સ્નાતક કક્ષાનું રહેશે.
પ્રશ્નપત્ર-૧ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૫૦ મિનીટનો રહેશે.
પ્રશ્નપત્ર-૨ માં ૧૦૦ ગુણ માટેનો સમય ૧૮૦ મિનીટનો રહેશે.
પ્રશ્નપત્ર-૧ ગુજરાતી/હિન્દી સજ્જતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)
અભ્યાસક્રમ અથવા પ્રશ્નસ્વરૂપ
૧. નિબંધ : આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં (વર્ણનાત્મક વિશ્વેષાત્મક, ચિંતનાત્મક /સાંપ્રત સમય પર આધારિત)
૨. સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ
3. પત્ર લેખન : (આશરે ૧૦૦ શબ્દોમાં) (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદવગેરે)
૪. ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં) (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/ સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર)
પ. વ્યાકરણ (સૂચવ્યા મુજબ જવાબ લખો)
- 1. રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ
- 2. કહેવતોનો અર્થ
- ૩. સમાસનો વિગ્રહ અને ઓળખ
- 4. છંદ ઓળખાવો
- 5. અલંકાર ઓળખાવો
- 6. શબ્દસમૂહ માટે એક શબ્દ
- 7. જોડણી શુદ્ધિ
- 8. લેખનશુદ્ધિ, ભાષાશુદ્ધિ
- 9. સંધિ – જોડો કે છોડો
- 10. વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન
અથવા
પ્રશ્નપત્ર-૧ અંગ્રેજી સજજતા (કોષ્ટક-૧) (૧૦૦ ગુણ)
અભ્યાસકમ અથવા પ્રશ્ન સ્વરૂપ
- Report Writing (in about 200 words) A report on an official function/event/ field trip survey etc.
- Writing on Visual Information (in about 150 words) A report on a graph/image/ flow chart/ table of comparison/simple/ statistical data etc.
- Formal Speech (in about 150 words) A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/ conference, a formal ceremony of importance etc.
- Application/Letter Writing (in about 150words)
- Grammar
- Tenses
- Voice
- Transformation of sentences
- Narration (Direct-Indirect)
- Use of articles and determiners
- Use of Propositions
- Use of idiomatic expressions
- Administrative Glossary
- Synonyms/Antonyms
- Use of Phrasal Verbs
- Affixes
- The word that causes confusion like homonyms/homophones
- One-word substitution
- Cohesive devices/connectives/ Linkers
પ્રશ્નપત્ર-૨ : વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ રાતા (કોષ્ટક-૨) (૧૦૦ ગુણ)
(જે વિષય માટે અરજી કરી હોય તે વિષયનું પ્રશ્નપત્ર રહેશે)
કૃમ | અભ્યાસક્રમ અથવા પ્રશ્ન સ્વરૂપ | ગુણભાર |
૧ | મુદ્દાસર જવાબ આપો (૨૦૦ થી ૨૫૦ શબ્દોમાં પાંચમાંથી કોઇપણ ત્રણ (દરેકના ૦૮ ગુણ) | ૨૪ |
૨ | માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૫૦ થી ૨૦૦ શબ્દોમાં) છ માંથી કોઇપણ ચાર (દરેકના 0૬ ગુણ) | ૨૪ |
૩ | માગ્યા પ્રમાણે જવાબ આપો (૧૦૦ થી ૧૫૦ શબ્દોમાં) સાતમાંથી કોઇપણ પાંચ (દરેકના 4 ગુણ) | ૨૦ |
૪ | એક કે બે વાક્યમાં જવાબ આપો. દસ ફરજીયાત (દરેકના ૦૨ ગુણ) |
૨૦ |
૫ | હેતુલક્ષી પ્રશ્નો (દરેકના ૧ ગુણ) ખાલી જગ્યા પૂરો/ જોડકાં જોડો/ સાચા-ખોટા/ વગેરે (૧૨ ગુણ) |
૧૨ |
.
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Exam Advertisement: Click Here
Official Notification: Click Here
Apply Online: Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start | 02-05-2023 |
Last Date to Apply | 20-05-2023 |
Frequently Asked Questions (FAQs)
How to apply for SEB Teacher Aptitude Test (Secondary) TAT (Secondary) 2023?
Interested Candidates may Apply Online Through the official Website.
What is the last date to apply for SEB Teacher Aptitude Test (Secondary) TAT (Secondary) 2023?
20-05-2023
Stay connected with www.marugujarat.in for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key