Sardar Patel Institute of Public Administration (SPIPA) has published spipa UPSC CSE Training Programme Entrance Exam Date and Hall Ticket Notification 2023, Check below for more details.
-:અગત્યની સૂચના:-
(Advt. No. SPIPA/202223/3)
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણવર્ગ ૨૦૨૩૨૪-
સંસ્થા ધ્વારા તા.૨૦-૦૩-૨૦૨૩ના રોજ યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ માટેના પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૩-૨૪ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ તા.૦૩-૦૫-૨૦૨૩ના રોજ અગત્યની સૂચના પ્રસિધ્ધ કરવામાં આવેલ. જેમાં પ્રથમ તબક્કાની હેતુલક્ષી પરીક્ષા તા.૦૯/૦૭/૨૦૨૩, રવિવાર (સંભવિત)ના રોજ લેવામાં આવનાર હતી જેના બદલે તા.૦૬/૦૮/૨૦૧૩, રવિવાર (સંભવિત)ના રોજ લેવામાં આવશે. સદર હેતુક્ષલી પરીક્ષાના પ્રવેશ પત્ર (Hall Ticket) તા.૨૭-૦૭-૨૦૨૩ થી તા.૦૬-૦૮- ૨૦૨૩ સુધી (સમય સવારના ૧૦.૩૦ કલાક સુધી) http//ojas.gujarat.gov.in/ પરથી મેળવી લેવાના રહેશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
વધુમાં, સર્વે ઉમેદવારોએ પરીક્ષાલક્ષી માહિતી માટે સંસ્થાની વેબસાઈટ અવાર નવાર જોતા રહેવું.
Exam Name: Entrance Exam for Training of UPSC Civil Services (IAS, IPS, IFS etc.) Exam 2024
Advt. No. SPIPA-202223-3
Entrance Exam Date and Hall Ticket Notification: Click Here
Official Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key