GSSSB Updates on 05-10-2022

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Various Updates on 05-10-2022, Check below for more details.
 

GSSSB Updates on 05-10-2022

 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

જાહેરાત અને સમાચાર

મંડળની જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯, અન્વયે “બિનસચિવાલય કારકુન” અને “ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે પ્રમાણપત્રોની ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી ઓનલાઈન પૂર્તતા ન થયેલ હોય તેવા ઉમેદવારો માટે પ્રમાણપત્રોની ચકાસણી કરવા અંગેની અગત્યની જાહેરાત.
pdf icon
મંડળની જા.ક્ર.- ૧૮૬/ર૦૨૦-૨૧ – નાયબ નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી pdf icon
મંડળનીજા.ક્ર.- ૧૮૭/ર૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી pdf icon
મંડળની જા.ક્ર.- ૧૮૮/ર૦૨૦-૨૧ – હવાલદાર ઈન્સ્ટ્રક્ટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી pdf icon
મંડળની જા.ક્ર. ૧૯૮/૨૦૨૨૨૩- નર્સિંગ ટ્યુટર, વર્ગ- ૩ સંવર્ગની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ યોજવા અંગેની અગત્યની જાહેરાત pdf icon
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૩/0૬/૨૦૨૨ થી તારીખ ૧૭/૦૬/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના જેલર ગૃપ સંવર્ગની ખાતાકીય પરીક્ષાના MCQ – OMR વાળા પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી… pdf icon
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની MCQ – OMR વાળી ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્ર – ૫, વિષય: ખાતાકીય બાબતો (કોડ – ૨૧ થી ૬૨)ની ફાઇનલ આન્સર કી… pdf icon
મંડળની જા.ક્ર. ૧૯૨/૨૦૨૦૨૧ – અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી
PDF
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ…
PDF
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૨૭/0૬/૨૦૨૨ થી તારીખ ૦૧/૦૭/૨૦૨૨ દરમિયાન લેવાયેલ મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીઓની કચેરીના નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
HTML Page

 
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.