SEB TAT – Higher Secondary Last Date Extended and Important Notice 2023, Check below for more details.
શિક્ષક અભિરૂચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)(TAT-HS)-૨૦૨૩ લાયકાત વધારવા બાબત,
“શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩” પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તા.૧૫/૦૭/૨૦૨૩ થી લંબાવી તા.૧૯/૦૭/૨૦૨૩ સુધી તેમજ ફી ભરવાની અંતિમ તા.૧૭/૦૭/૨૦૨૩ થી લંબાવી તા.૨૧/૦૭/૨૦૨૩ સુધી રાખવામાં આવેલ છે.
રાજય પરીક્ષા બોર્ડના તા.૦૧/૦૭/૨૦૨૩ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT- HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહેશે.
શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય અંતિમ રહેશે. પરીક્ષા સબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે.
TAT – HS Full Notification: Click Here
Official Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key