AMC Sahayak Sub Inspector EST/TDO Question Paper and Provisional Answer key, OMR (13-08-2023)

આ પણ વાંચો : 💥

Ahmedabad Municipal Corporation has published AMC Sahayak Sub Inspector EST/TDO Question Paper and Provisional Answer key, OMR (13-08-2023), Check below for more details.

AMC Recruitment 2023
amc

Post: Sahayak Sub Inspector EST/TDO

Advt. No. 03/2023-24

The exam was held on 13-08-2023

Please send us AMC Sahayak Garden Supervisor (09-08-2023) Question paper on our email id marugujarat.in@gmail.com

 

Question Paper: Click Here

Provisional Answer key: Click Here

OMR Sheet: Click Here

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ / ટી.ડી.ઓ. ખાતાની શીડ્યુલ મુજબ ખાલી પડેલ સહાયક સબ ઇન્સ્પેક્ટર (એસ્ટેટ / ટી.ડી.ઓ.)ની કુલ – ૬૬ જગ્યાઓ ભરવા અત્રેથી જાહેરખબર ક્રમાંકઃ ૦૩/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેની લેખિત પરીક્ષા તા. ૧૩/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ. જેની Provisional Answer Key તા.૧૩/૦૮/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરેલ છે Provisional Answer Key અંગે ઉમેદવારોને કોઇ વાંધાસુચનો હોય તો ઉમેદવારે લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પુરતા પુરાવા સાથે લેખિતમાં તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં ડે.એચ.ઓ.ડી., સેન્ટ્રલ ઓફીસ ને મળી રહે તે રીતે રૂબરૂમાં મોકલવાના રહેશે. ત્યારબાદ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહી.

Official website: Click Here

 

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key