Ahmedabad Municipal Corporation has published AMC Sahayak Technical Supervisor (Eng.) Question Paper and Provisional Answer key (09-08-2023), Check below for more details.
Post: Sahayak Technical Supervisor (Eng.)
Advt. No. 02/2023-24
The exam was held on 09-08-2023
Please send us AMC Sahayak Garden Supervisor (09-08-2023) Question paper on our email id marugujarat.in@gmail.com
Question Paper: Click Here
Provisional Answer key: Click Here
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાની શીડ્યુલ મુજબ ખાલી પડેલ સહાયક ટેકનીકલ સુપરવાઇઝર (ઇજનેર)ની કુલ – ૭૫ જગ્યાઓ ભરવા અત્રેથી જાહેરખબર ક્રમાંક: ૦૨/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેની લેખિત પરીક્ષા તા. ૦૯/૦૭/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ. જેની Provisional Answer Key તા.૦૯/૦૭/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરેલ છે Provisional Answer Key અંગે ઉમેદવારોને કોઇ વાંધાસુચનો હોય તો ઉમેદવારે લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પુરતા પુરાવા સાથે લેખિતમાં તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં ડે.એચ.ઓ.ડી. , સેન્ટ્રલ ઓફીસ ને મળી રહે તે રીતે રૂબરૂમાં મોકલવાના રહેશે. ત્યારબાદ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહી.
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key