Ahmedabad Municipal Corporation has published AMC Sahayak Sanitary Sub Inspector Question Paper and Provisional Answer key, OMR (13-08-2023), Check below for more details.
Post: Sahayak Sanitary Sub Inspector
Advt. No. 07/2023-24
The exam was held on 13-08-2023
Please send us AMC Sahayak Garden Supervisor (09-08-2023) Question paper on our email id marugujarat.in@gmail.com
Question Paper: Click Here
Provisional Answer key: Click Here
OMR Sheet: Click Here
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ / સો.વે.મે. ખાતાની શીડ્યુલ મુજબ ખાલી પડેલ સહાયક સનેટરી સબ ઇન્સ્પેક્ટર (હેલ્થ / સો.વે.મે.)ની કુલ – પર જગ્યાઓ ભરવા અત્રેથી જાહેરખબર ક્રમાંક: ૦૭/૨૦૨૩-૨૪ તા:૦૬/૦૫/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેની લેખિત પરીક્ષા તા.૧૩/૦૮/૨૦૨૩ના રોજ લેવામાં આવેલ. જેની Provisional Answer Key તા.૧૩/૦૮/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરેલ છે Provisional Answer Key અંગે ઉમેદવારોને કોઇ વાંધાસુચનો હોય તો ઉમેદવારે લેખિતમાં આ સાથે સામેલ પત્રક મુજબ પુરતા પુરાવા સાથે લેખિતમાં તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં ડે.એચ.ઓ.ડી., સેન્ટ્રલ ઓફીસ ને મળી રહે તે રીતે રૂબરૂમાં મોકલવાના રહેશે. ત્યારબાદ વાંધા સુચનો ધ્યાને લેવામાં આવશે નહી.
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key