GSSSB Updates on 05-03-2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Updates about various updates of various exams including Work Assistant and Surveyor Exam-related Notification 2024, Check below for more details.
 
Ads by Google 1
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

1 મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષા અન્વયેના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થવા અંગેની અગત્યની જાહેરાત
2 મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩, સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
3 જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત.
4 મંડળની જા.ક્ર.- ૧૯૬/ર૦૨૦૨૧ – વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત
5 પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 201-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
6 પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 200-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
7 નિયામકશ્રી નાગરિક સંરક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
8 નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 174-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
9 નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 172-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
10 હોમગાર્ડની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 170-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
11 અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 156-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
12 રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી(રોજગાર પાંખ) હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 154-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
13 કમિશનર શાળાઓની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 137-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
14 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-ર, રાજય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે નિમણૂંક પત્ર એનાયતનો કાર્યક્રમ તારીખઃ ૩, માર્ચ ર૦ર૪ના રોજ સવારે ૯-૩૦ કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે
15 નિયામકશ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 158-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
16 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ
17 વિવિધ ખાતાના વડાઓની કચેરીના કર્મચારીઓની હાયર લેવલ સંવર્ગની તા. ૧૨/૦૯/૨૦૨૩ થી તા. ૧૬/૦૯/૨૦૨૩ દરમિયાન યોજાયેલ ખાતાકીય પરીક્ષાનું આખરી પરિણામ.
18 મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવાના કાર્યક્રમની વિગત
19 મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
20 મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૮/૨૦૨૩૨૪, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ની સ્પર્ધાત્મક કસોટીના અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
21 મંડળની જાહેરાત ક્રમાંક: ૨૨૪/૨૦૨૩૨૪, જુનિયર પ્રોસેસ આસીસ્ટન્ટ ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
22 જા.ક્ર. ૨૧૨/૨૦૨૩ની ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાના કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
23 અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૬/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-02 46-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
24 અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકની કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. ૦૫/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-01 45-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
25 મંડળની જા.ક્ર. (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪ – વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સુચના
26 પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારત્મક વહીવટની કચેરી હસ્તકની જેલર ગ્રુપ- વર્ગ-૨ સંવર્ગની તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 204-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
27 નિયામકશ્રી ન્યાય અને સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 171-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
28 ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 155-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
29 ઈન્સપેક્ટિંગ ઓફિસર(કોર્ટ ફીસ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 178 A-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
30 બાગાયત નિયામકશ્રીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 157-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
31 કમિશનરશ્રી આદિજાતી વિકાસની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 149-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
32 રોજગાર અને તાલીમ નિયામક(તાલીમ પાંખ)ની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 144-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
33 પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હસ્તકની લોઅર લેવલ સંવર્ગની તા. ૧૦/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 136-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
 
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Ads by Google 2
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.