High Court of Gujarat Assistant Main Exam Re Schedule Date Notification 2024

High Court of Gujarat recruitment

High court of Gujarat has published a Notification to inform all the concerned that, due to Administrative reasons the Main Written Examination (Descriptive Type) for the posts of Assistant and Assistant/Cashier, which was scheduled to be conducted on 27/04/2024 (Saturday) is now Re-scheduled on 12/05/2024 (Sunday) as mentioned hereinunder:

GSSSB CCE Revised Exam Schedule 2024 💥

gsssb

GSSSB CCE Revised Exam Schedule 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી.

GSSSB Call Letters for Machine overseer, Surveyor and Work Assistant Posts 2024

GPSC Call Letter

All those candidates who have applied for the recruitment of Machine Overseer, Surveyor and Work Assistant are now waiting for the GSSSB Machine Overseer, Surveyor and Work Assistant Call Letters 2024 for the exam of Machine Overseer, Surveyor and Work Assistant to be released. In this article, we are going to discuss when, where and how to download the Call Letters for GSSSB Machine Overseer, Surveyor and Work Assistant Recruitment 2024. GSSSB Machine Overseer, Surveyor and Work Assistant examination will be held on 10-03-2024 in various centres of the state. The GSSSB has come up with the recruitment of Machine Overseer, Surveyor and Work Assistant Posts. Under this recruitment, the Gujarat Gaun Seva Pasandgi Mandal has decided to fill vacant posts for the Machine Overseer, Surveyor and Work Assistant Post.

GPSCએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં લેવાનારી આ ચાર પરીક્ષાઓ મોકૂફ રાખી

gpsc

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાધન માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ- GPSCએ અગાઉ ડિસેમ્બરમાં લેવાનારી 7 પરીક્ષાઓ મોકૂફ કરી હતી. હવે મળતી માહિતી મુજબ  GPSCએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી આ ચાર પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે : 

ડિસેમ્બર મહિનામાં યોજાનાર GPSCની સાત પરીક્ષાઓ મોકૂફ, વાંચો GPSC વિભાગની નોટિફિકેશન

gpsc

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં અગત્યની જાહેરાત કરવામા આવી છે. જેમાં જણાવ્યા મુજબ GPSC દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર સાત પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે.

GPSC Class 1 & 2 Important Notice Regarding Date Change of Prelim Exam 2023

GPSC

આયોગની જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની પ્રામિક કસોટીનું આયોજન તા. ૦૩/૧૨/૨૦૨૩ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. ૨૭ નવેમ્બ૨ થી ૩ ડિસેમ્બર ૨૦૨૩ દર્શમયાન સંઘ લોક સેવા GPSC Class 1 & 2 Important Notice Regarding Date Change of Prelim Exam 2023:
આયોગ દ્વા૨ા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આયોગની આ જાહેરાત અન્વયે પ્રામિક કસોટીની તારીખમાં નીચે મુજબ ફે૨ફા૨ ક૨વામાં આવે છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.