JMC Fireman cum Driver Physical test Notification 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Jamnagar Municipal Corporation has published JMC Fireman cum Driver Physical test Notification 2024, Check below for more details.
 
JMC2 2
 
જામનગર મહાનગરપાલિકા ખાતેની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતેની ફાયરમે-કમ-ડ્રાઈવર વર્ગ-૩ ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસ મારફત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. આ જાહેરાત અન્વયે ઉમેદવારોની પ્રથમ તબક્કાની શારીરિક ધોરણો અને શારીરિક ક્ષમતાની ફિઝીકલ ટેસ્ટ તા.૨૨/૦૨/૨૦૨૪ થી તા.૨૩/૦૨/૨૦૨૪ સુધી અને તા.૨૬/૦૨/૨૦૨૪ થી તા.૦૧/૦૩/૨૦૨૪ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જે માટેનાં કોલ લેટર ઓજસની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ઉ૫૨થી તા.૧૬/૦૨/૨૦૨૪ સવારે ૧૨ : ૦૦ કલાકથી તા.૦૧/૦૩/૨૦૨૪ સવારે ૦૮ : ૦૦ કલાક સુધીનાં સમયગાળા માટે જ ડાઉનલોડ કરી શકાશે.
 
jmc
 
આ ફિઝીકલ ટેસ્ટનું આયોજન ઉપરોકત વિગતે તબક્કાવાઇઝ કુલ-૭ દિવસ માટે હાથ ધરવામાં આવનાર હોવાથી દરેક ઉમેદવારોએ પોતાનો ફિઝીકલ ટેસ્ટ માટેનો કોલ લેટર તા.૧૬/૦૨/૨૦૨૪ થી તા.૨૧/૦૨/૨૦૨૪ સુધીમાં ડાઉનલોડ કરીને પોતાનો ફિઝીકલ ટેસ્ટની તારીખ જાણી લેવા ભલામણ કરવામાં આવે છે તેમજ આ જવાબદારી સંપૂર્ણ રીતે ઉમેદવારની ગણાશે તેમજ આમ કરવામાં નિષ્ફળ ગયેથી જામનગર મહાનગરપાલિકાની કોઇ પણ પ્રકારની જવાબદારી નક્કી થશે નહી.
 
Notification: Click Here
 
Call Letter: Click Here
 
Official website: Click Here

Updates on the Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.