GSSSB Additional Assistant Engineer (Civil) Document Verification Notification 2024

આ પણ વાંચો : 💥

GSSSB Additional Assistant Engineer (Civil) Document Verification 2024

All those candidates who have applied for the recruitment of Additional Assistant Engineer (Civil) are now waiting for the GSSSB Additional Assistant Engineer (Civil) Document Verification 2024 for the exam of Additional Assistant Engineer (Civil) to be released. In this article, we are going to discuss when, where and how to download the Document Verification for GSSSB Additional Assistant Engineer (Civil) Recruitment 2024. GSSSB Additional Assistant Engineer (Civil) examination will be held on ૨૦૭/૨૦૨૨૨૩ in various centres of the state. The GSSSB has come up with the recruitment of Additional Assistant Engineer (Civil) Posts. Under this recruitment, the Gujarat Gaun Seva Pasandgi Mandal has decided to fill vacant posts for the Additional Assistant Engineer (Civil) Post.

These vacancies are further distributed according to the post that comes under this recruitment. We will discuss this further in this article. For the recruitment, the candidate who applies for the post on the official website of GSSSB. The dates of the Examination have been announced by GSSSB and now they are publishing Document Verification for the post of Additional Assistant Engineer (Civil) by GSSSB.
 
 
ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ MCQ-CBRT(Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. યાદી મુજબના ઉમેદવારોના પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરવા મંડળે નિર્ણય કરેલ છે. જેની વિગતો તથા સૂચનાઓ આ સાથે મૂકેલ છે, જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.
 
પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવા અંગેની સૂચનાઓઃ-
ઉકત યાદીમાં દર્શાવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે.
  • દસ્તાવેજો/ પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લીંક: https://iass.gujarat.gov.in/
  • દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ: તા.૨૬/૦૨/૨૦૨૪ ૧૩.૦૦ કલાકે
  • દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ: તા.૦૧/૦૩/૨૦૨૪ ૨૩.૫૯ કલાકે

ઉમેદવારોએ પ્રમાણપત્રો અપલોડ કરતાં સમયે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.
૧. ઉમેદવારોએ સૌપ્રથમ https://iass.gujarat.gov.in/ વેબસાઇટ પર જઇને જાહેરાત ક્રમાંક પસંદ કરી, પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખીને log in થવાનું રહેશે. પ્રમાણપત્રો અપલોડ કરતાં પહેલાં iass વેબસાઈટની સ્ક્રીન પર આપેલ ‘Document Upload કરવા માટેની અગત્યની સુચનાઓ’ ધ્યાનથી વાંચીને, તેમાં દર્શાવેલ ક્રમાંક:૬ ની સૂચનાઓ જોઈ/વાંચી અને એને અનુસરીને તા.૨૬/૦૨/૨૦૨૪ થી તા.૦૧/૦૩/૨૦૨૪ દરમિયાન પોતાનાં અસલ પ્રમાણપત્રોની પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે. તમામ PDF અપલોડ કર્યા બાદ તે સબમીટ કરી ફરજીયાત પણે લોક કરવાની રહેશે.

૨. ઉમેદવારે પોતાના ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબનાં તમામ અસલ પ્રમાણપત્રોની રંગીન પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૩. ઓળખના પુરાવા તરીકે ફોટાવાળા અસલ ઓળખકાર્ડની બંન્ને બાજુની પીડીએફ ફાઈલ CANDIDATE’S IDENTITY CERTIFICATE/DOCUMENT ના કોલમમાં અપલોડ કરવાની રહેશે.

૪. આ ઉપરાંત અન્ય કોઈ પ્રમાણપત્ર કે જે ઉમેદવાર ને અપલોડ કરવું અનિવાર્ય લાગતું હોય તો તે પણ OTHER ના કોલમમાં અપલોડ કરી શકે છે.

૫. અનામત વર્ગના ઉમેદવારોએ પોતાને લાગુ પડતું અને સમયમર્યાદા દરમિયાનનું માન્ય હોય તે અસલ, જાતિ પ્રમાણપત્ર/નોન ક્રીમિલિયર સર્ટીફીકેટની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૬. શારીરિક ખોડખાંપણ ધરાવતા (દિવ્યાંગ) ઉમેદવારે પોતાની ખોડખાંપણ અંગેનું સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક: પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૫૪૦/ગ.૨ થી નિયત ‘પરિશિષ્ટ-અ’ મુજબના ખોડખાંપણના ટકા અંગેની સ્પષ્ટ વિગતો દર્શાવતા અસલ પ્રમાણપત્રની જ પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે. (જેની વિગત મંડળની વેબસાઈટ ઉપર ઉમેદવારની ઉપયોગીતા કોલમમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ટેબમાં ચાર નંબરમાં નિયત નમુનો આપવામાં આવેલ છે.)

૭. વિધવા ઉમેદવારે પુનર્લગ્ન ન કર્યા હોવા અંગેના તાજેતરના અસલ સોગંદનામાની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૮. ધોરણ ૧૦, ૧૨ કે સમકક્ષ અભ્યાસક્રમમાં, સ્નાતક લેવલે કે એના સમકક્ષ અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય રાખેલ ન હોય તો કોમ્પ્યુટરની જાણકારી અંગેના સરકાર માન્ય અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૯. જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત- ડિપ્લોમા સિવિલ એન્જીનીયરીંગ ની માર્કશીટ (તમામ સેમેસ્ટરની માર્કશીટની એક જ પીડીએફ ફાઇલ) અને ડિપ્લોમા પ્રમાણપત્રની રંગીન પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહેશે.

૧૦. માજી સૈનિકે સેવામાંથી ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ બુકલેટની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૧૧. સદર જાહેરાત સંદર્ભે માન્ય રમત કે ખેલકૂદમાં અને માન્ય કક્ષાએ ભાગ લીધો હોય તો એ અંગે સામાન્ય વહીવટ વિભાગના તા.૨૫/૦૨/૧૯૮૦ ના ઠરાવ ક્રમાંક: સીઆરઆર/૧૦૭૭/૨૬૬૦ /ગ.૨ થી નિયત નમુનામાં સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ નિયત નમૂનાના અસલ પ્રમાણપત્રની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે. (જેની વિગત મંડળની વેબસાઈટ ઉપર ઉમેદવારની ઉપયોગીતા કોલમમાં આપવામાં આવેલ છે.)

૧૨. મહિલા ઉમેદવાર જો પરિણીત હોય અને અરજીપત્રક અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો CHANGE IN NAME OF THE CANDIDATE ના કોલમમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સરકારી ગેઝેટ કે એફિડેવિટની અસલ પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૧૩. ઉમેદવાર અગાઉથી સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તેવા ઉમેદવારે તેમની કચેરી / ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/સમયગાળાનું અસલ પ્રમાણપત્ર તથા ના વાંધા પ્રમાણપત્ર NOC ની પીડીએફ ફાઈલ અપલોડ કરવાની રહેશે.

૧૪. ઉક્ત સમય મર્યાદામાં દરેક ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો અચુક અપલોડ કરવાના રહેશે. અન્યથા ઉમેદવાર પસંદગી યાદીમાં સ્થાન મેળવવાપાત્ર હશે તો પણ તેઓનો તે હક્ક આપોઆપ રદ થયેલ ગણવામાં આવશે. ત્યારબાદ પ્રસ્તુત બાબત અંગેની કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

આ ઉપરાંત વખતોવખતની સૂચનાઓ માટે ઉમેદવારોએ મંડળની વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
 
 
GSSSB Additional Assistant Engineer (Civil) Recruitment 2024
Name of the Recruitment GSSSB Additional Assistant Engineer (Civil) Recruitment
Name of the Recruiting Board Gujarat Gaun Seva Pasandgi Mandal
Name of the Posts Additional Assistant Engineer (Civil) Posts
Job Location Gujarat / India
Exam Date ૨૦૭/૨૦૨૨૨૩
Mode of Application Online
Level of Recruitment State Level Recruitment
Category of Article Document Verification/ Admit Card
Status of Document Verification Released Yet
Official Website https://gsssb.gujarat.gov.in
 

Document Verification Notification: Click Here

Document Upload Link: Click Here

Official Website: Click Here

 
 
GPSSB Statistical Assistant Call Letters 2023 out
 
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key