ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) ૪૩૦૪ જગ્યાઓ (આ જગ્યાઓ ની સંખ્યામાં વધારો કરવાની બાબત વિચારણા હેઠળ છે) સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર તા.૩૧/૦૧/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે.
OJAS Website Scheduled Maintenance Notification 2024
તા. 22-01-2024 અને તા 23-01-2024 ના રોજ OJAS (https://ojas.gujarat.gov.in) વેબસાઈટ scheduled maintenance and performance tuning કરવાનું હોવાથી OJAS વેબસાઇટ બંધ રાખવામા આવશે.
જેથી આ બે દિવસ પૂરતું જ OJAS વેબસાઇટથી ઓનલાઇન અરજી થઇ શકશે નહીં જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. ઉમેદવારોને જણાવવાનુ કે છેલ્લા દિવસો ની રાહ જોયા વગર ઓનલાઇન એપ્લીકેશન કન્ફર્મ કરીને જરૂરી ફી ભરીને પોતાની ઉમેદવારી સુનિશ્ચિત કરી લેવા વિનંતી છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key