પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર. વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ તા.૧૦-૧૦-૨૦૨૨ ની જાહેરત અન્વયે પ્રતિક્ષાયાદીના ઉમેદવારોની જિલ્લા પસંદગી વિદ્યાસહાયક ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ની તા.૧૦- ૧૦-૨૦૨૨ ના રોજ આપેલ જાહેરાત અન્વયે ૨૬૦૦ જગ્યાઓની જિલ્લા પસંદગી પૂર્ણ કરવામાં આવી હતી.
આ જિલ્લા પસંદગી પૈકી જિલ્લા કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ ઉપર પ્રતિક્ષાયાદીના મેરીટમાં આવનાં ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટેના ઓનલાઇન કોલ લેટર મેળવવા આ કચેરીની વેબસાઇટ http://vsb.dpegujarat.in/Home ઉપર મુકવામાં આવેલ સુચનાઓ અને મેરીટ જોઇ ઘટ અને સામાન્ય જગ્યાના ઉમેદવારો તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ૧૨.૦૦ ક્લાકથી કોલ લેટર મેળવી શકશે કોલ લેટર મેળવનાર ઉમેદવારોને તા.૨૮/૧૧/૨૦૨૩ જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવેલ છે.
મેરીટમાં આવતાં ઉમેદવારોએ કોલ લેટર ઓન- લાઇન મેળવવાના રહેશે. અન્ય કોઇ રીતે કોલ લેટર મોકલવામાં આવશે નહી. ઉમેદવારોએ દરરોજ http://vsb.dpegujarat.in વેબસાઇટ જોતા રહેવું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key