TRB Police Sub Inspector (Wireless) Important Notification regarding waiting list 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Technical Recruitment Board – TRB has published a Police Sub Inspector (Wireless) Important Notification regarding waiting list 2023, Check below for more details.

TRB
TRB

ટેકનીકલ ભરતી બોર્ડ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: TRB/202122/1 – પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવા બાબત.
ટેકનીકલ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ TRB/202122/1 ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક પોલીસ મહાનિદેશકશ્રી તકનિકી સેવાઓ અને એસ.સી.આર.બી., ગુજરાત રાજય, ગાંધીનગર હસ્તકની “પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓની પસંદગી યાદીના ઉમેદવારો પૈકી હાજર ન થયેલા/ રાજીનામું આપેલ ઉમેદવારોની ખાલી પડેલ જગ્યાઓ સામે બોર્ડ દ્વારા પ્રતિક્ષાયાદી પૈકીના ઉમેદવારોની નિમણૂંક માટે ભલામણપત્રો સંબંધિત ખાતાને મોકલી આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોની યાદી.

Waiting List: Click Here

Official website: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.