SSA BRC/URC and CRC Exam OMR Sheet and Provisional Answer key 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
State Education Board – SEB has published SSA BRC/URC and CRC OMR Sheet and Provisional Answer key 2024, Check below for more details.
 
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર “બીઆરસી/યુઆરસી અને સીઆરસી પરીક્ષા- ૨૦૨૪” ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેકટર-૧૭, ગાંધીનગર સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
 
સમગ્ર શિક્ષા દ્વારા આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવા માટે જણાવવામાં આવેલ છે. MaruGujarat.in રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૦૭/૦૧/૨૦૨૪ રવિવાર ના રોજ OMR Based લેખિત પરીક્ષા (સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમ્યાન સીઆરસી પરીક્ષા તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન બીઆરસી/યુઆરસી પરીક્ષા)નુ અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
 
 
Ads by Google 1
seb
SEB

Exam Name: 
  • BRC Coordinator
  • URC Coordinator
  • CRC Coordinator
Exam Date: 07-01-2024
 
 
 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Ads by Google 2
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.