SEB TAT Secondary Main exam result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ 02-08-2023 ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord) |
પરીક્ષા | TAT ધોરણ 9 તથા 10 |
આર્ટીકલ પ્રકાર | TAT Mains Result |
પરીક્ષા તારીખ | 25-06-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | sebexam.org |
રિઝલ્ટ સ્ટેટસ | જાહેર |
ઉમેદવારો પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:૦૮/૦૮/૨૦૨૩ થી તારીખ:૨૨/૦૮/૨૦૨૩ દરમિયાન કચેરી સમય (રજાના દિવસો સિવાય) રૂબરૂમાં અરજી કરી શકશે. (ગુણ ચકાસણી માટેનો અરજીનો નમુનો આ સાથે સામેલ છે)
પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. ભરતી અને મેરીટ સંબંધિત આનુસાંગિક બાબતો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય
TAT Result 2023 કેવી રીતે તપાસવું ?
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
- હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
- નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
TAT સેકેન્ડરી પરિણામ જાહેર | |
TAT સેકેન્ડરી result notification | અહી ક્લિક કરો |
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key