Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published GSSSB Call Letter Notifications for Various Posts like (1) 205/202223- Junior Scientific Assistant, (2) 211/202223-Maddanish Librarian (3) 209/202223-Work Assistant. (4) 206/202223-Municipal Engineer (5) 208/202223-Tracer, Class-III Posts 2023. Check below for more details.
Posts and Exam Dates:
(1) 205/202223 Junior Scientific Assistant: 20-08-2023
(2) 211/202223 Assistant Librarian: 20-08-2023
(3) 209/202223 Work Assistant.: 20-08-2023
(4) 206/202223 Municipal Engineer: 27-08-2023 (Call Letters will be available on 17-08-2023)
(5) 208/202223 Tracer, Class-III: 27-08-2023 (Call Letters will be available on 17-08-2023)
મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક : (૧) ૨૦૫ ૨૦૨૨૨૩- જુનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, (૨) ૨૧૧/૨૦૨૨૨૩-મદદનીશ ગ્રંથપાલ (૩) ૨૦૯ ૨૦૨૨૨૩-વર્ક આસીસ્ટન્ટ. (૪) ૨૦૬/૨૦૨૨૨૩–મ્યુનિસિપલ ઇજને૨ (૫) ૨૦૮/ ૨૦૨૨૨૩–રેખનકાર, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષાની તારીખ અને કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ તા. ૧૦/૦૮/૨૦૨૩ના રોજ મંડળની વેબસાઇટ “https:// gsssb.gujarat.gov.in” પર મુકવામાં આવેલ છે. જે જોઈ લેવાનો રહેશે. ઉક્ત કાર્યક્રમ અનુસા૨ (૧) જા.ક્ર. ૨૦૫/૨૦૨૨૨૩, (૨) જા.ક્ર. ૨૧૧/૨૦૨૨૨૩. (૩) જા.ક્ર. ૨૦૯/ ૨૦૨૨૨૩ ના કોલ લેટર તા. ૧૧/૦૮/૨૦૨૩ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા. ૨૦/૦૮/૨૦૨૩ના રોજ પરીક્ષા શરૂ થવાના સમય સુધી અને (૧) જા.ક્રમ. ૨૦૬/ ૨૦૨૨૨૩. (૨) જા.ક્ર.૨૦૮/૨૦૨૨૨૩ના કોલ લેટર તા. ૧૭/૦૮/૨૦૨૩ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા. ૨૭/૦૮/૨૦૨૩ના રોજ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ડાઉનલોડ કરી શકશે. જેથી ઉક્ત પરીક્ષા માટેના કોલ-લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
Call Letter Notification: Click Here
Download Call Letters: Click Here
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key