Gujarat State Road Transport Corporation – GSRTC has published Driver Base-related Notification 2023, Check below for more details.
ડ્રાયવર બેઝ નંબર બાબત
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 થી ડ્રાયવર કક્ષાની ૪૦૬૨ જગ્યાઓ ફીકસ પગારથી સીધી ભરતીથી ભરવા અંગેની ઓનલાઈન અરજીઓ તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ (રાત્રીના ૨૩:૫૯ કલાક) સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર મંગાવવામાં આવેલ છે. ડ્રાયવર કક્ષામાં અરજી પત્રક ભરતા સમયે બેઝ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેતો હોઈ, જે ઉમેદવારોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી બેઝ નંબર આપવામાં આવેલ છે તેવા ઉમેદવારોએ અરજી પત્રકમાં ફરજીયાત બેઝ નંબર દર્શાવવાનો રહેશે જયારે જે ઉમેદવારોને બેઝ નંબર આપવામાં આવેલ નથી તેવા ઉમેદવારોએ બેઝ નંબર તરીકે ૦૦૦ દર્શાવી અરજીપત્રક ભરવાનું રહેશે જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Notification: Click Here
Official website: Click Here
Call Letters
Latest Results
Question Papers/Answer key