રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક ૧૫માં નાણા પંચ હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે તદન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર(MBBS)ની ભરતી ૧૧ માસ માટે કરાર આધારિત કરવાની છે. આ ભરતી RMCની વેબસાઈટ https://www.rmc.gov.in પર પ્રદર્શિત કરેલ હતી જેમાં એલિજિબલ થયેલ ઉમેદવારોને તા.૨૭/૦૬/૨૦૨૩નાં રોજ ઈન્ટરવ્યું માટે હાજર રહેવાનું રહેશે,ઈન્ટરવ્યું નું સ્થળ “આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય શાખા,રૂમ નં-૧,ત્રીજો માળ,રાજકોટ મહાનગરપાલિકા ખાતે, સવારના ૦૯:૦૦ કલાકે જરૂરી તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે નીચેની યાદી મુજબના ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે.
RMC “MEDICAL OFFICER” Interview List 2023
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key