ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત (પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત)
GPSC Assistant Engineer (Civil) ADVT. NO. 26/2022-23 Exam Postponed Notification
આયોગ દ્વારા આગામી તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ આયોજિત પરીક્ષાઓ પૈકી આયોગની જાહેરાત ક્રમાંક: ૨૬/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે નિવેદન કરવામાં આવે છે.
Notification: Click Here
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key