Gujarat Public Service Commission (GPSC) has published an Important Notice regarding the Postponement of the Mains Examination of Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 and Mains Examination of Advt. No. 11/2022-23, Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service, Check below for more details.

(મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવા બાબત)
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોઈ. આયોગ દ્વારા તા. ૦૨, ૦૯, ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાના૨ (જા.ક્ર. ૨૦/૨૦૨૨-૨૩) ગુજ૨ાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજ૨ાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.

(મુખ્ય પરીક્ષાની તારીખ નિયત ક૨વા બાબત)
આયોગ દ્વા૨ા તા. ૨૭/૦૨/૨૦૨૩ના રોજ જા.ક્ર. ૧૧/૨૦૨૨-૨૩, નગ૨પાલિકા મુખ્ય અધિકારી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ ક૨વામાં આવેલ છે. આયોગ દ્વા૨ા આ સબંધે મુખ્ય પરીક્ષા તા. ૧ તથા ૩ જૂન ૨૦૨૩ના રોજ આયોજિત ક૨વામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Notifications:
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.