WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
Kamdhenu University has published the Junior Clerk Exam Date Notification 2024, Check below for more details.
કામધેનુ યુનિવર્સિટી દ્વારા આઠ સંવર્ગની ( સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફીશરીઝ), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી), લેબોરેટરી ટેકનિશ્યન, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર, વેટ૨નરી ઓફિસર તથા જુનિયર ક્લાર્ક ) Computer Base Test (CBT) ( Online) પરીક્ષાનું આયોજન તા. ૧૮ થી ૨૦ જૂલાઇ, ૨૦૨૪ દ૨મિયાન કરવામાં આવેલ. જેમાં તા. ૧૮/૦૭/૨૦૨૪ના રોજ તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવાયેલ છે.
કામધેનુ યુનિવર્સિટીની જાહેરાત ક્રમાંક 0૩/૨૦૨૪ અન્વયે જૂનિય૨ કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની CBT પરીક્ષા મુલતવી રાખવામાં આવેલ હતી. સદર સંવર્ગની CBT પરીક્ષા આગામી તા. ૧૬/૦૮/૨૦૨૪ના રોજ યોજાના૨ છે, જેના કોલલેટર પુન: ડાઉનલોડ કરવાના રહેશે જેની લીંક હવે પછી યુનિવર્સિટીની વેબસાઈટ ૫૨ મુકવામાં આવશે, જેથી સર્વે ઉમેદવારોએ વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે.
Notice: Click Here
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key