GSSSB Surveyor Notification of amendment regarding increase in posts 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal has published the GSSSB Surveyor Notification of the amendment regarding the increase in posts in 2024, Check below for more details.

gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
 
જાહેરાત ક્રમાંક: ૨૧૩/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની ભરતીમાં જગ્યા અંગેની સુધારા જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વહીવટી વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સંયુક્ત જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરી તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૦૨/૧૨/૨૦૨૩ દરમ્યાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.
 
આ સંયુક્ત જાહેરાત પૈકીની મહેસૂલ વિભાગ હસ્તકની સર્વેયર, વર્ગ-૩ સંવર્ગ માટેની જા.ક્ર.:૨૧૩/૨૦૨૩૨૪ માં કુલ : ૪૧૨ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. વનવિભાગ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઑફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય હસ્તકની સર્વેયર, વર્ગ-૩ ની ૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું માંગણીપત્રક મળેલ છે.
 
જે અનુસાર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો થાય છે. તેથી તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ઉકત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૧ તેમજ ૪ પર દર્શાવેલ જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ ની સર્વેયરની જગ્યાઓમાં વન – વિભાગના સર્વેયરની વધુ ૫૦ જગ્યાઓનો ઉમેરો થયેલ છે. આથી નીચે દર્શાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે.
 
Total Posts: 462 Posts
 
Notification: Click  Here
 
Official website: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.