WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
State Education Board – SEB has published SSA BRC/URC and CRC Exam / Call Letter Notification 2024, Check below for more details.
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર “બીઆરસી/યુઆરસી અને સીઆરસી પરીક્ષા- ૨૦૨૪” ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેકટર-૧૭, ગાંધીનગર સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
સમગ્ર શિક્ષા દ્વારા આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવા માટે જણાવવામાં આવેલ છે. MaruGujarat.in રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૦૭/૦૧/૨૦૨૪ રવિવાર ના રોજ OMR Based લેખિત પરીક્ષા (સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમ્યાન સીઆરસી પરીક્ષા તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન બીઆરસી/યુઆરસી પરીક્ષા)નુ અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ પરીક્ષા માટેની હોલટીકીટ તા:૦૧/૦૧/૨૦૨૪ બપોરે ૨.૦૦ કલાકથી તા:૦૭/૦૧/૨૦૨૪ સવારે ૧૧.૦૦ કલાક દરમિયાન આ કચેરીની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
Exam Name:
- BRC Coordinator
- URC Coordinator
- CRC Coordinator
Call Letter Notification: Click Here
Call Letter: Click Here
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key