GSSSB (Group A, Group B) Vacancies Increased Notification 2024

આ પણ વાંચો : 💥
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB (Group A, Group B) Vacancies Increased Notification 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સૈયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા  ((Gujarat Subordinate Services Class-III (Group- A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ક્રમાંક ૨૧૨/ ૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.


મંડળ દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ ૫૩૨ જગ્યાઓ પૈકી કૂમાંક-૮ સામેની કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS) ની કુલ ૧ જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.


વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનીયર ક્લાર્ક સંવર્ગની ૨૦૧૮ જગ્યાઓની સંખ્યામાં ૮૯૮ જગ્યાઓનું ઉમેરો કરીને જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ ૨૯૧૬ જગ્યા ભરવાની થાય છે.


પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ, મંડળની જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) ) अंतर्गत सीधी ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ છે.


જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

કુલ જગ્યાઓ : ૫૨૦૨ 

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત અન્વયે જગ્યાઓમાં થયેલ સુધારા અંગેની જાહેરાત

 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key