Gujarat State Road Transport Corporation – GSRTC has published Driver Exam Date related Notification 2023, Check below for more details.
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તા.૨૮/૧/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે. સદરહુ પરીક્ષા સંબંધિત અન્ય સુચનાઓ તેમજ બિનઅનામત (જનરલ) કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વિકારવા માટેની સુચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઈટ https://gsrtc.in નિયમિત જોતા રહેવું.
Notification: Click Here
Official website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key