SPIPA Mock Test For UPSC Civil Services Examination 2024:
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) ધ્વારા યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૪ના પ્રિલિમ પરીક્ષાના તાલીમવર્ગ ૨૦૨૩-૨૪માં Annexure A મુજબ પ્રિલિમ પરીક્ષાની સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. સદર સાપ્તાહિક મોક ટેસ્ટમાં સ્પીપા, અમદાવાદ, પ્રાદેશિક તાલીમકેન્દ્રો (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા) અને ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે અગાઉ પ્રવેશ મેળવેલ જુની બેચના ઉમેદવારો કે જેમણે પ્રવેશ સમયે ભરેલ ડિપોઝીટ પરત મેળવી લીધી છે તેવા ઉમેદવારો અને સ્પીપાના યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષાના તાલીમવર્ગમાં પ્રવેશ ના મેળવેલ હોય તેવા ઉમેદવારો જો સ્પીપાની સાપ્તાહિક મોક ટેસ્ટનો લાભ લેવા ઇચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ નીચે જણાવેલ તાલીમકેન્દ્રો ખાતે રૂ.૧,૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) મોક ટેસ્ટ અંગેની સત્વરે રજીસ્ટ્રેશન ફી ભરીને ઉક્ત જણાવેલ તાલીમકેંદ્રો પૈકી કોઇ એક તાલીમકેન્દ્ર પર ઉપલબ્ધતાના ધોરણે સ્પીપાની સાપ્તાહિક મોકટેસ્ટનો લાભ મેળવી શકશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
નોંધ:-
(૧) મોક ટેસ્ટ અંગેની રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ પરત મળવાપાત્ર થશે નહીં
(૨) મોકટેસ્ટ વખતે તમામ ઉમેદવારોએ મોક ટેસ્ટ અંગેની રજીસ્ટ્રેશન ફી ભર્યાની પહોંચ અચૂકપણે સાથે રાખવાની રહેશે અને
(૩) આ રજીસ્ટ્રેશન ફી માત્ર યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૨૪ માટે લેવામાં આવનાર સ્પીપાની મોક ટેસ્ટ માટે જ માન્ય ગણાશે
મોક ટેસ્ટ અંગેની રજીસ્ટ્રેશન ફી ભરવા માટેના કેંદ્ર-
(૧) સ્પીપા, અમદાવાદ અને ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતે પરીક્ષા આપવા માંગતા તાલીમાર્થીઓએ સ્પીપા, અમદાવાદ ખાતે રજીસ્ટ્રેશન ફી માત્ર UPI માધ્યમથી જ ભરવાની રહેશે.
(૨) પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, (અમદાવાદ /વડોદરા /સુરત /રાજકોટ /મહેસાણા) ખાતે પરીક્ષા આપવા માંગતા તાલીમાર્થીઓએ સંબંધિત તાલીમકેન્દ્ર ખાતે ફી ભરવાની રહેશે
Mock Test for UPSC CSE (Prelims) 2024 of Training Program-2023-24
Weekly Test Schedule (Every Wednesday)
Test No. | Subject | Date | Time |
1 | GS-1 : (Full Syllabus) | 06/12/2023 | 10.30 to 12.30 |
2 | GS-2 : CSAT | 13/12/2023 | 10.30 to 12.30 |
3 | GS-1 : History | 27/12/2023 | 10.30 to 12.30 |
4 | GS-1 :Geography | 03/01/2024 | 10.30 to 12.30 |
5 | GS-1 :Polity | 17/01/2024 | 10.30 to 12.30 |
6 | GS-2 : CSAT | 24/01/2024 | 10.30 to 12.30 |
7 | GS-1 : Environment & Sci.Tech | 07/02/2024 | 10.30 to 12.30 |
8 | GS-1 : Economics | 14/02/2024 | 10.30 to 12.30 |
9 | GS-1 : (Full Syllabus) | 28/02/2024 | 10.30 to 12.30 |
10 | GS-2 : CSAT | 06/03/2024 | 10.30 to 12.30 |
11 | GS-1 : (Full Syllabus) | 13/03/2024 | 10.30 to 12.30 |
12 | GS-2 : CSAT | 20/03/2024 | 10.30 to 12.30 |
13 | GS-1 : (Full Syllabus) | 27/03/2024 | 10.30 to 12.30 |
14 | GS-2 : CSAT | 27/03/2024 | 2.00 to 4.00 |
15 | GS-1 : (Full Syllabus) | 03/04/2024 | 10.30 to 12.30 |
16 | GS-2 : CSAT | 03/04/2024 | 2.00 to 4.00 |
17 | GS-1 : (Full Syllabus) | 10/04/2024 | 10.30 to 12.30 |
18 | GS-2 : CSAT | 10/04/2024 | 2.00 to 4.00 |
19 | GS-1 : (Full Syllabus) | 17/04/2024 | 10.30 to 12.30 |
20 | GS-2 : CSAT | 17/04/2024 | 2.00 to 4.00 |
21 | GS-1 : (Full Syllabus) | 24/04/2024 | 10.30 to 12.30 |
22 | GS-2 : CSAT | 24/04/2024 | 2.00 to 4.00 |
23 | GS-1 : (Full Syllabus) | 01/05/2024 | 10.30 to 12.30 |
24 | GS-2 : CSAT | 01/05/2024 | 2.00 to 4.00 |
25 | GS-1 : (Full Syllabus) | 08/05/2024 | 10.30 to 12.30 |
26 | GS-2 : CSAT | 08/05/2024 | 2.00 to 4.00 |
Notification: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key