Vadodara Municipal Corporation has published an Advertisement for the Public Health Worker and Field Worker (VMC Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Public Health Worker and Field Worker. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply below for VMC Public Health Worker and Field Worker Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates for VMC Recruitment 2023.
VMC Recruitment 2023
Recruitment Organization | Vadodara Municipal Corporation (VMC) |
Posts Name | Public Health Worker and Field Worker |
Vacancies | 554 |
Job Location | India |
Last Date to Apply | 30-11-2023 |
Mode of Apply | Online |
Category | VMC Recruitment 2023 |
Join Whatsapp Group | WhatsApp Group |
-
આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન-2024, વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પ્રાણીજન્ય રોગ, નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે યુ- પીએચસી ખાતે 11 માસની કરાર આધારિત 554 પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો www.vmc.gov.in વેબસાઈટ પર 30 નવેમ્બરે રાત્રે 11.59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
કોઈ પણ ઉમેદવારની અરજી કોઈ પણ સંજોગોમાં ટપાલ કે અરજીના માધ્યમથી સ્વીકારવામાં આવશે નહિ. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી, શરતો વડોદરામહાનગરપાલિકાની વેબસાઈટ પરથી મેળવી શકાશે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. આ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત થઈ તે સમયે ઉમેદવારની ઉમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમ જ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59થી વધુની ઉમર ન હોય તે જોવાનું રહેશે. આ ભરતી 11 મહિનાની કરાર આધારિત રહેશે. ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાનમાં આવ્યા બાદ ઉમેદવારને ગેરલાયક ઠેરવીને આ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહિ. કેટેગરીવાઇઝ ઉમેદવારોનું કોમન મેરિટ બનાવવામાં આવશે, જે મુજબ ઉમેદવારે પસંદગી ભરી હોય તે ઝોનમાં જગ્યા હશે તો પ્રાધાન્ય અપાશે. ભરતી બાબતે વધુ વિગતો મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરીના સમય દરમિયાન સંપર્ક કરી શકાશે
VMC Recruitment 2023 Details:
Posts:
- Public Health Worker: 106
- Field Worker: 448
Total No. of Posts:
- 554
Qualification:
- Public Health Worker:
- શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
- ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ. - વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
- કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
- વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
- માસિક મહેનતાણુ :– માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
- ઉંમર:– જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
- નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
- શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
- Field Worker:
- શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
- ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
- સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
- આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
- વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)
- ઉંમર :- જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
- નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
- શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
- Please read the Official Notification for Educational Qualification details.
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Job Advertisement:
- Public Health Worker: Click Here
- Field Worker: Click Here
Official website: Click Here
Apply Online:
- Public Health Worker: Click Here
- Field Worker: Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start | 21-11-2023 |
Last Date to Apply | 30-11-2023 |
Frequently Asked Questions (FAQs)
How to apply for VMC Public Health Worker and Field Worker Recruitment 2023?
Interested Candidates may Apply Online Through the official Website.
What is the last date to apply for VMC Public Health Worker and Field Worker Recruitment 2023?
30-11-2023
Stay connected with www.marugujarat.in for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key