SPIPA Notice Regarding Admission & Online Fee (Refundable Deposit) Payment for UPSC CSE (Mains) 2023 Training Program

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Sardar Patel Institute of Public Administration (SPIPA) has published Notice Regarding Admission & Online Fee (Refundable Deposit) Payment for UPSC CSE (Mains) 2023 Training Program, Check below for more details.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
GPSC Assistant Engineer
gujarat public service commission – GPSC

યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ની પ્રિલિમ પરીક્ષામાં સફળતા મેળવી મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ હોય તેમજ ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા જ ઉમેદવારો (એટલે કે જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ૧લી ઓગષ્ટ પહેલાં ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો) જો સ્પીપા ધ્વારા ચલાવવામાં આવતા મુખ્ય પરીક્ષાના તાલીમવર્ગમાં જોડાવા માંગતા હોય એ જ તાલીમાર્થીઓએ આ સાથે Anexure A માં જણાવેલ બારકોડ પર UPI થી ઓનલાઇન રીફંડેબલ ડિપોઝીટ રૂ. ૩,૨૦૦/- ભરવાની રહેશે અને Annexure Bમાં જણાવ્યા મુજબનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી સ્કેન કોપી અત્રે [email protected] પર મોકલી આપવાનું રહેશે.


સ્પીપાના વર્તમાન બેચ/ભૂતપૂર્વ તાલીમાર્થીઓ છે કે જેમણે ડિપોઝીટ પરત મેળવી નથી તેઓએ ડીપોઝીટ ભરવાની રહેતી નથી. એમણે માત્ર પોતાની માહિતી તથા ડિપોઝીટ ભર્યાની રસીદની નકલ અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને [email protected] પર મોકલી આપવાનું રહેશે.
UPI થી ઓનલાઇન ડિપોઝીટ ભર્યા બાદ તે જ સમયે (૧) થયેલ ટ્રાન્જેક્શનનો સ્ક્રિનશોટ (૨) આધારકાર્ડની નક્લ (૩) યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૨૩ની હોલ ટીકીટ અને (૪) ગુજરાત સરકાર ધ્વારા આપવામાં આવેલ જન્મનું પ્રમાણપત્ર અથવા ગુજરાત બોર્ડની SSC/HSCની માર્ઝીટ અથવા ગુજરાતની કોઇ યુનિવર્સીટીમાંથી સ્નાતક કરેલ હોય તો તેનું ડિગ્રી સર્ટિફિકેટ અથવા ગુજરાત સરકારનું ડોમિસાઇલ સર્ટીફિકેટ કોઇ આધાર પુરાવો [email protected] પર મોકલી આપવાનો રહેશે. જે ઉમેદવાર ગુજરાતના ડોમિસાઇલ છે માત્ર તેઓને સદર તાલીમવર્ગમાં પ્રવેશ મળવાપાત્ર છે.
ડિપોઝીટ ભર્યાની અસલ પહોંચ આપે સ્પીપામાંથી એકત્રિત કરવાની અથવા આપના કોઇ પ્રતિનિધિ ધ્વારા એકત્રિત કરાવી લેવડાવવાની રહેશે.

Notice Regarding Admission & Online Fee (Refundable Deposit) Payment for UPSC CSE (Mains) 2023 Training Program

Official Website: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.