GPSSB Live Stock Inspector and Gram Sevak Document Upload Instructions 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા અંગેની સૂચનાઓ
 
gpssb
gpssb

જા.ક.૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૫/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૧૯-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ કુલ ૧૧૬ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓનલાઇન ચકાસણી કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, ઉપરોક્ત એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જે અંગે નીચે મુજબની વિગતવાર સૂચનાઓ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે:-
  • જાહેરાત ક્રમાંકઃ ૧૫/૨૦૨૧-૨૨
  • જાહેરાતનું નામ: ગ્રામસેવક, વર્ગ-૩
  • દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લીંક:  https://lass.gujarat.gov.in
  • દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ અને સમય: તા ૦૩-૦૭-૨૦૨૩ સમય: ૧૫:૦૦ કલાકે
  • દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ: તા ૧૪-૦૭-૨૦૨૩ સમય: ૨૩:૫૯ કલાકે
Notification:

GPSSB Live Stock Inspector and Gram Sevak Additional Provisional Merit List 2023: Click Here

Official Website: Click Here

  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.