GPSC Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB) List of Eligible Candidates for Interview

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Public Service Commission (GPSC) has published a List of Eligible Candidates for Interviews, Advt. No. 02/2021-22, Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB), Check below for more details.

GPSC Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB) List of Eligible Candidates for Interview

GPSC Assistant Engineer
gujarat public service commission – GPSC

વંચાણે લીધી: આયોગની તા:12.07.2022ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) હસ્તકની મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 ની જગ્યાએ ભરતી કરવા માટેની જાહેરાત ક્રમાંક: 02/2021-22 સંદર્ભે આયોગ દ્વારા તા.05.12.2021 ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે ઉપર વંચાણે લીધેલ યાદીથી અરજી ચકાસણીને પાત્ર કુલ: 631 ઉમેદવારોના બેઠક નંબરની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની અરજીઓની ચકાસણીને અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવે છે.

પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબર:

List of Eligible Candidates for Interview: Click Here

Official Website: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.