GSSSB Gujarati Stenographer Main Exam Call Letter Notification 2023 (Updated)

Table of Contents

આ પણ વાંચો : 💥

Updates:

મંડળની જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ ૨, વર્ગ ૩ સંવર્ગની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૨ની તા.૨3/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાયેલ કૌશલ્ય કસોટી રદ કરવા અંગેની અગત્યની સૂચના 24/05/2023
મંડળની જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩ ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ ૨, વર્ગ ૩ સંવર્ગની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર-૨ની તા.૨૪/૦૫/૨૦૨૩ અને તા.૨૫/૦૫/૨૦૨૩ ની પરીક્ષા મોકૂફ રાખવા અંગેની અગત્યની સૂચના 23/05/2023

અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંકઃ૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની લાયકી પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષાની તારીખ અને કોલ-લેટર ડાઉનલોડ કરવાની તારીખ અનુક્રમે તા.૦૬/૦૫/૨૦૨૩ અને તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ મંડળની વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં પ્રશ્નપત્ર-૧ ગુજરાતી: ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી (વર્ણનાત્મક અને હેતુલક્ષી) નું તા.૦૪/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનું નક્કી કરી તે મુજબ જાહેરાત કરવામાં આવેલ હતી અને કોલ-લેટરમાં પણ દર્શાવવામાં આવેલ છે. જેમાં ફેરફાર થયેલ છે. ઉક્ત સંવર્ગની પ્રશ્નપત્ર-૧ ની પરીક્ષા હવે તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ લેવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.


મંડળની વેબસાઇટ પર તા.૦૬/૦૫/૨૦૨૩ અને તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય વિગતો તથા પરીક્ષાનું સ્થળ અને સમય યથાવત રહેશે.


GSSSB Gujarati Stenographer Main Exam Call Letter Notification 2023:

The Gujarat Subordinate Service Selection Board (GSSSB) has released the call letter for the Gujarati Stenographer Main Exam 2023. 

The call letter can be downloaded from the GSSSB website, ojas.gujarat.gov.in. Candidates can download their call letter by entering their registration number and date of birth.

The call letter contains important information about the exam, such as the date, time, and venue of the exam. It also contains instructions for candidates, such as what to bring to the exam hall.

Candidates are advised to carefully read the call letter and follow all the instructions. They are also advised to reach the exam hall at least 30 minutes before the start of the exam.

The following are the important dates for the Gujarati Stenographer Main Exam 2023:

  • Call letter release date: 15 May 2023
  • Exam date: 23 May 2023 to 28 May 2023
  • Admit card download date: 15 May 2023 to 25 May 2023
  • Exam venue: Various centers in Gujarat State

The following are the documents that candidates must bring to the exam hall:

  • Admit card
  • Photo ID proof
  • Original educational certificates

The following are the instructions for candidates:

  • Read the call letter carefully and follow all the instructions.
  • Reach the exam hall at least 30 minutes before the start of the exam.
  • Bring all the required documents to the exam hall.
  • Do not bring any unauthorized items to the exam hall.
  • Follow the instructions of the invigilator.

The following are the penalties for violating the rules:

  • If a candidate is found to be in possession of any unauthorized item, he/she will be disqualified from the exam.
  • If a candidate is found to be cheating, he/she will be disqualified from the exam and may also face criminal charges.
GSSSB Gujarati Stenographer
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

GSSSB Gujarati Stenographer


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંકઃ૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-ર, વર્ગ-૩ સંવર્ગની લાયકી પરીક્ષાના અંતે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી તા.૨૪/૦૧/૨૦૨૩ તથા તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ. લાયકી પરીક્ષાના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની મુખ્ય પરીક્ષા મે-૨૦૨૩ અને જૂન-૨૦૨૩ ના માસ દરમ્યાન ગાંધીનગર ખાતેના પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.

Untitled 1

GSSSB Gujarati Stenographer


મુખ્ય પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય નીચે દર્શાવ્યા મુજબ છે. પરીક્ષા માટેનો કોલ-લેટર નિયત સમય- મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

GSSSB Gujarati Stenographer

Untitled Copy 1

GSSSB Gujarati Stenographer

ઉમેદવારોએ ઉકત સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેના કોલ-લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ મહિન ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમ્યાન “http:// ojas.gujarat.gov.in’ વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
પૂર્વેશપત્ર “ON LINE” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) “https: // ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું. (૨) બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોએ ” Call Letter ” પર “Click” કરવું. (૩) ત્યાર બાદ Secondary Exam Call Latter” પર “Click” કરીને Select job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોકસમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર ) સ્ક્રીન પર દેખાશે. જે Call Latter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. ( કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે. )
ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે મુખ્ય પરીક્ષા સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક
વાંચી જવી. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે કચેરી સમય દરમ્યાન ફોન નંબર- ૦૭૯- ૨૩૨૫૩૬૩૧ પર સંપર્ક કરી શકાશે.

GSSSB Gujarati Stenographer

Official website: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key