AMC Sahayak Fireman Call Letter and Other Notification 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Ahmedabad Municipal Corporation AMC Sahayak Fireman Call Letter Notification 2024, Check below for more details.
 
AMC Recruitment 2024
amc
 
Post Name: Sahayak Fireman

જાહેરખબર ક્રમાંક: ૦૬/૨૦૨૪-૨૫ સહાયક ફાયરમેન (ફ્ક્ત પુરુષ ઉમેદવારો માટે) સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્ર્માંક:૦૬/૨૦૨૪-૨૫ તા:૦૮/૦૭/૨૦૨૪ મુજબ સહાયક ફાયરમેનની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોને જાહેરખબરમાં દર્શાવ્યા મુજબના શારીરીક ક્ષમતામાં દર્શાવેલ કસોટીના પ્રકાર પૈકી ૨૦૦મીટર સ્વીમીંગ અર્થે પોતાના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે તથા કોલ લેટરમાં દર્શાવેલ સ્થળ ખાતે કોલ લેટર તથા કોલ લેટરમાં દર્શાવેલ અસલ ઓળખકાર્ડ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
 
** કોલ લેટરમાં દર્શાવેલ સમય અનુસાર ઉમેદવારે જણાવેલ સ્થળે હાજર થવાનું રહેશે અન્યથા ઉમેદવાર ગેરહાજર ગણાશે. તથા ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે
 
** શારીરીક ક્ષમતામાં દર્શાવેલ ૨૦૦ મીટર સ્વીમીંગ ટેસ્ટમાં લાયકાતના લઘુતમ ધોરણ (૩૦૦ સેકન્ડ)માં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને જ આગળની ભરતી પ્રક્રીયા માટે માન્ય ઠરશે ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે. જાહેરખબરમાં દર્શાવ્યા મુજબ સદર જગ્યા ફક્ત પુરૂષ ઉમેદવારો માટે જ હોઇ, જે ઉમેદવારોએ પુરૂષ ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેવા ઉમેદવારોને જ હાલ ભરતી પ્રક્રીયા માટે માન્ય ગણવામાં આવેલ છે. ખાસ નોંધ: ઉમેદવારે કોલ લેટર તથા અસલ ઓળખકાર્ડ અચૂક લાવવાનો રહેશે.
 
Notification: Click Here
 
Call Letter: Click Here
 
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.