GSSSB Forest Guard Final Result 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
GSSSB Forest Guard Final Result 2024: The Gujarat Gaun Seva Pasandgi Mandal has released the GSSSB Forest Guard Final Result 2024 for the prelims exam on the official website of GSSSBAll candidates who appeared in the GSSSB Forest Guard exam can now check the GSSSB Forest Guard Final Result 2024. The GSSSB Forest Guard Prelims exam was conducted from 08-02-2024 to 27-02-2024. In this article, candidates can check their GSSSB Forest Guard Final Result 2024 for the Final exam, which is given below.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૨૯ જિલ્લાઓની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૦૮/૦૨/૨૦૨૪, તા.૧૨/૦૨/૨૦૨૪ તથા તા.૧૪/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમિયાન CBRT ( Computer Based Response Test) પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષા બાદ શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોએ MCQ- CBRT( Computer Based Response Test)માં મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તા.૧૧/૧૧/૨૦૨૪ થી તા.૧૪/૧૧/૨૦૨૪ દરમ્યાન તથા તા.૧૮/૧૧/૨૦૨૪ અને તા.૨૩/૧૧/૨૦૨૪ના રોજ મંડળની કચેરી ખાતે કરવામાં આવેલ.

📚 READ ALSO / આ પણ વાંચો 💥

અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ, ૪૦% લેખે લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે આ સાથે નીચે દર્શાવ્યા મુજબની જિલ્લાવાઇઝ યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સદરહુ યાદીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ Special Civil Application No. 13620 of 2024 અને Special Civil Application No. 14287 of 2024 ના આખરી ચુકાદાને આધિન રહેશે.

(૧) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટસના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-A).

(ર) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટસના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-B).

(૩) પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક ઠરેલ, ગેરહાજર રહેલ, પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારોની યાદી (Annexure-C).

(૪) ઉપરોક્ત Annexure-A, B & C ની યાદીઓમાં સમાવેશ થયેલ ન હોય તેવા પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની માર્કસ સાથેની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

GSSSB Forest Guard Final Result 2024: Click Here

Cut-off for Select List:

gsssb select list cut off

Cut-off for Waiting List:

gsssb waiting list cut off

For more details: Click Here

  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.