WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB CCE (Group A) Main Exam Call Letters 2024, Check below for more details.
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪
ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B) પૈકી ગૃપ-Aની મુખ્ય લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પૈકી ગૃપ-A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તા.૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
ઉકત પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) પરીક્ષા શરૂ થવાની તારીખ એટલે કે તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે. પ્રવેશપત્ર (કોલલેટર) વિના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે પ્રવેશપત્ર (કોલલેટર) અને ઉમેદવારનું અસલ ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખકાર્ડ પૈકી એક) સાથે રાખવું ફરજીયાત છે.
આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહી એક જ બુકલેટમાં છે. દરેક પ્રશ્નની નીચે રાખેલ નિયત જગ્યામાં ઉમેદવારે પ્રશ્નનો નિયત શબ્દ મર્યાદામાં સચોટ અને મુદ્દાસર ઉત્તર લખવાનો રહેશે. પરીક્ષામાં ઉમેદવારોને અલગથી પુરવણી આપવામાં આવશે નહી. પ્રશ્નોના જવાબો લખવાનું શરૂ કરતાં પહેલા દરેક ઉમેદવારને આપવામાં આવેલ પ્રશ્નપત્ર અને જવાબવહી (બુકલેટ)ને ચકાસીને તેમાં કોઇ પ્રિન્ટીંગ મિસ્ટેક કે ક્ષતિયુક્ત પ્રશ્નપત્ર અને જવાબવહી (બુકલેટ) નથી તેની ખાતરી કરી લેવાની રહેશે. કોઇ સંજોગોમાં પ્રશ્નપત્ર અને જવાબવહી (બુકલેટ)માં ક્ષતિ કે પ્રિન્ટીંગ મિસ્ટેક જણાય તો શરૂઆતમાં જ ઇન્વીજીલેટરને જાણ કરી નવું પ્રશ્નપત્ર અને જવાબવહી (બુકલેટ) મેળવી લેવાનું રહેશે.
Call letter: Click Here
Call Letter Notification: Click Here
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key