VMC OMR Sheet and Provisional Answer key for Various Posts 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
VMC OMR Sheet and Provisional Answer key for Various Posts 2024, Check below for more details.
 
VMC Recruitment
vadodara municipal corporation

ટેકનિકલ સંવર્ગમાં વિવિધ ઈજનેરોની જગ્યા ભરવા માટે તા.૦૫-૧૦- ૨૪ (શનિવાર) તથા તા.૦૬-૧૦-૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની OMR Sheet તથા પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત. વડોદરા મહાનગરપાલિકામાં ટેકનિકલ સંવર્ગમાં વિવિધ ઈજનેરોની જગ્યા ભરવા માટે તા.૦૫-૧૦-૨૪ (શનિવાર) ના રોજ યોજાયેલ (૧) કાર્યપાલક ઈજનેર (સિવિલ) (૨) નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) (૩) કાર્યપાલક ઈજનેર (ઈલે.) (૪) કાર્યપાલક ઈજનેર (મીકે.) તથા તા.૦૬-૧૦-૨૪ (રવિવાર)ના રોજ યોજાયેલ (૧) આસી. એન્જી. (સિવિલ) (૨) એડી. આસી. એન્જી. (સિવિલ) (૩) એડી. આસી. એન્જી. (ઈલે.) (૪) એડી. આસી. એન્જી. (મીકે.) ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR Sheet વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in ૫૨ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે.
 
જે તા.૨૪-૧૦-૨૦૨૪ રાત્રે (૧૨.૦૦ કલાક) સુધી સંબંધિત ઉમેદવાર ડાઉનલોડ કરી શકશે. વધુમાં સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવાર તા.૨૧-૧૦-૨૦૨૪ સાંજે (૦૫-૦૦ કલાક) સુધી વેબસાઈટ પર મુકવામાં આવેલ નિયત નમૂનામાં લેખિતમાં જરૂરી આધાર પુરાવાસહ રૂબરૂ અથવા ટપાલથી વાંધા/સૂચન વડોદરા મહાનગરપાલિકા, રૂમ નં.૧૨૭, રેકોર્ડ બ્રાન્ચ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ખાતે રજુ કરી શકશે. સદર મુદત બાદ આવેલ વાંધા/સૂચન તેમજ આધાર પુરાવા વિના રજુ કરેલ વાંધા/સૂચન આપોઆપ રદ ગણાશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
 
Sr No. Post Name
1 V304 – EXECUTIVE ENGINEER (ELECTRICAL)
2 V305 – EXECUTIVE ENGINEER (MECHANICAL)
3 V306 – ADDITIONAL ASSISTANT ENGINEER (ELECTRICAL)
4 V307 – ADDITIONAL ASSISTANT ENGINEER (MECHANICAL)
5 V308 – DEPUTY EXECUTIVE ENGINEER (CIVIL)
6 V309 – ASSISTANT ENGINEER (CIVIL)
7 V310 – ADDITIONAL ASSISTANT ENGINEER (CIVIL)
8 V434 – EXECUTIVE ENGINEER (CIVIL)

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.