WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
VMC Divisional Officer and Station Officer Document Verification Call Letter 2024, Check below for more details.
અસલ પ્રમાણપત્રોની ચકાસણી/સ્ક્રૂટીની બાબત વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચે દર્શાવેલ જગ્યાઓ માટે પી.આર.ઓ.નં.૪૭૧/ ૨૪-૨૫ અન્વયે (૧) ડિવિઝનલ ઓફીસર (ફાય૨) (૨) સ્ટેશન ઓફીસર (ફાયર) ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. સદર સીધી ભરતીની જાહેરાત અન્વયે ઉક્ત તમામ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોને તેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી | સ્ક્રૂટીની અર્થે હાજર રહેવા અંગેના કોલલેટર www.vmc.gov.in ઉપરથી ડાઉનલોડ કરી લેવા જણાવવામાં આવે છે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સ્ક્રૂટીની વખતે ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરશે.
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key