JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Jamnagar Municipal Corporation – JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024, Check below for more details.
 
jmc
Junagadh municipal corporation

જામનગર મહાનગરપાલિકા – જામનગર અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગતની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનીશીયન(UPHC) અને લેબ ટેકનીશીયન(UCHC)ની જગ્યાઓના ડોકયુમેન્ટ વેરીફીકેશન બાબતેની સૂચનાઓ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ખાતે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત મંજુર થયેલ મહેકમ પૈકીની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનીશીયન(UPHC) અને લેબ ટેકનીશીયન(UCHC) સંવર્ગની મંજુર થયેલ જગ્યાઓની લેખિત પરીક્ષા તા.૦૪-૦૮-૨૦૨૪ નાં રોજ અમદાવાદ-ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતી જેમાં સફળ થયેલ ઉમેદવારો પૈકી ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવાના થતા હોય જે ઉમેદવારોનું લીસ્ટ સંવર્ગ વાઈઝ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે યાદીના તમામ ઉમેદવારો નીચેની સૂચનાઓ ખાસ ધ્યાને લેવા જાણશો.
 
Place: કોન્ફરન્સ હોલ, ર જો માળ, ફાયર શાખા, જામનગર મહાનગરપાલિકા, લાલ બંગલા સર્કલ, જામનગર-૩૬૧૦૦૧
 
ડોક્યુમેન્ટ વેરીફીકેશનની ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ :– (૧) જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદી માત્ર ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવાના થતા ઉમેદવારોની છે. આ યાદીને આખરી નિમણુક યાદી ગણવાની રહેશે નહિ. (૨) ઉમેદવારે આ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા જે તારીખ / સમય / સ્થળ આપવામાં આવેલ છે, તે જ તારીખ/ સમયે ઉમેદવારે હાજર રહેવાનું રહેશે. તેમાં ફેરફાર કરવાની કે પછીથી બોલાવવાની ઉમેદવારોની કોઈ પણ પ્રકારની અરજી / રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. (૩) ઉમેદવારે OJAS નાં અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબના તેમજ આ યાદીમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્રો અસલમાં ફરજીયાત સાથે લાવવાના રહેશે, તથા દરેક પ્રમાણપત્રોની નકલ સ્વપ્રમાણિત કરીને લાવવાની રહેશે. (૪) જો કોઈ ઉમેદવાર તેમના નિયત કરેલ તારીખ / સમયે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવારી આપોઆપ રદ ગણવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ પ્રકારની રજુઆત / વાંધા / વિવાદોને ધ્યાને લેવામાં આવશે નહિ.
 
Notification: Click Here
 
LAB TECHNICIAN (U.C.H.C.) 03/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details
LAB TECHNICIAN (U.P.H.C.) 03/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details
M.P.H.W. 08/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details
 
Official website: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.