GPSC Additional Assistant Engineer (Civil), Class-3 (GWRDC) Document Upload Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Public Service Commission GPSC has published an Important Notice Regarding Document Upload for Advt No. 50/2023-24 Additional Assistant Engineer (Civil), Class-3 (GWRDC), Check below for more details.

GPSC
Gujarat Public Service Commission – GPSC

આયોગ દ્વારા અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-૩ (GWRDC)ની પ્રાથમિક કસોટી બાદ તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ : ૧૯૮ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અનુસંધાને અરજી ચકાસણીને પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો/પ્રમાણપત્રો/ આધાર પુરાવાની નકલ યોગ્ય રીતે કાળજીપૂર્વક તા.૩૦/૧૦/૨૦૨૪ ના રોજ ૧૩:૦૦ કલાકથી તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં અચૂક ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન પધ્ધતિ સિવાય અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
 
Notification: Click Here
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.