WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
AMC Chief Officer, Addi. Chief Officer, Dy. Chief Officer Exam Date 2024, Check below for more details.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતામાં વિવિધ જગ્યાઓ ભરવા માટે અ.મ્યુ.કો. દ્વારા અનુક્રમે જાહેરખબર ક્રમાંકઃ ૦૯ થી ૧૧ /૨૦૨૪-૨૫ પ્રસિદ્ધ કરવામાં આવેલ. સદર જાહેરખબર અન્વયે માન્ય ઉમેદવારોની લેખિત પરીક્ષા (MCQ TEST તથા
DESCRIPTIVE TEST) ની સંભવિત તારીખ નીચે પત્રકમાં દર્શાવેલ છે. જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
DESCRIPTIVE TEST) ની સંભવિત તારીખ નીચે પત્રકમાં દર્શાવેલ છે. જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
Posts and Exam Date:
- ચીફ ઓફિસર (ફાયર): ૧૮/૦૯/૨૦૨૪ (જાહેરખબર ક્રમાંક: ૦૯/૨૦૨૪-૨૫)
- એડી. ચીફ ઓફિસર (ફાયર): ૧૮/૦૯/૨૦૨૪ (જાહેરખબર ક્રમાંક: ૧૦/૨૦૨૪-૨૫)
- ડે.ચીફ ઓફિસર (ફાયર): ૧૮/૦૯/૨૦૨૪ (જાહેરખબર ક્રમાંક: ૧૧/૨૦૨૪-૨૫)
Exam Date Notification: Click Here
More details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key