GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024 🟠

આ પણ વાંચો : 💥
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
 
પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

સદરહું જાહેરાતના અનુસંધાને Preliminary Examination (MCQs) (ભાગ-૧)ની પરીક્ષાનું તા:૨૮/૦૭/૨૦૨૪ના રોજ આયોજન કરવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

વધુમાં, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતા રેહવા જણાવવામાં આવે છે. 
 
Exam Schedule: Click Here
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Join Telegram Channel Join Now

Call Letters
Latest Results
Question Papers/Answer key
Avatar of MaruGujarat.in Admin

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.