![GSSSB Senior Surveyor Exam Schedule 2024 1 gsssb](https://www.marugujarat.in/wp-content/uploads/2021/08/GSSSB.png)
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪, સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું MCQ પદ્ધતિથી તા.૨૧/૦૭/૨૦૨૪ નાં રોજ આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
For more details: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key