
Advt. No. GSSSB/202324/212
Gujarat Subordinate Service, Class- III (Group – A and Group -B)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પદ્ધતિ થી યોજવામાં આવેલ હતી.
સદર પરીક્ષાની ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે મુજબની લિંકથી તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકથી જોઈ શકાશે.
પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
Response Sheet: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key
