GUJCET GUJCET Call Letters 2024
All those candidates who have applied for the recruitment of GUJCET are now waiting for the GUJCET GUJCET Call Letters 2024 for the exam of GUJCET to be released. In this article, we are going to discuss when, where and how to download the Call Letters for GUJCET GUJCET Recruitment 2024. GUJCET GUJCET examination will be held on 31-03-2024 in various centres of the state. The GUJCET has come up with the recruitment of GUJCET Posts. Under this recruitment, the Gujarat Common Entrance Test has decided to fill vacant posts for the GUJCET Post.
GUJCET GUJCET Hall Ticket 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે તા.૩૧/૦૩/૨૦૨૪, રવિવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૪ ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી મૂકવામાં આવે છે. જેની ગુજકેટ-૨૦૨૪ ની પરીક્ષાના તમામ ઉમેદવારોએ, વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.
ગુજકેટ-૨૦૨૪ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ(પ્રવેશિકા) બોર્ડની વેબસાઇટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકથી Download કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૪ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ (પ્રવેશિકા) Search કરી, જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.
આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજયની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાના ઇન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન થઇ પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૪ માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.
ગુજકેટ-૨૦૨૪ માટેના એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફકત ઓનલાઇન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કા કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.
ઉમેદવારો(પરીક્ષાર્થી) માટે ખાસ નોંધ:-
ગુજકેટ-૨૦૨૪ પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) સાથે કોઇ પણ એક ફોટો આઇ.ડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઇવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ ની પરીક્ષાની હોલટીકીટ) સાથે લઇ જવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવી.
GUJCET GUJCET Recruitment 2024 Call Letters
- Name of the Candidate
- Date of Birth of Candidate
- Fathers Name
- Mothers Name
- Roll Number of candidates
- Photograph of Candidate
- Exam Date
- Exam Timing
- Venue of exam
- Signature of exam
- Rules and regulations are to be followed by candidates during exams or before exams.
GUJCET GUJCET Recruitment 2024 | |
Name of the Recruitment | GUJCET GUJCET Recruitment |
Name of the Recruiting Board | Gujarat Common Entrance Test |
Name of the Posts | GUJCET Posts |
Job Location | Gujarat / India |
Exam Date | 31-03-2024 |
Mode of Application | Online |
Level of Recruitment | State Level Recruitment |
Category of Article | Hall Ticket/ Admit Card |
Status of Hall Ticket | Released Yet |
Official Website | https://www.gsebeservice.com |
Call Letter Notification: Click Here
Call Letter: Click Here
Official Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key