RMC Fire Operator (Male) Practical Test Time-Table

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rajkot Municipal Corporation – RMC Fire Operator (Male) Practical Test Time Table, Check below for more details.

rmc recruitment 2023
Rajkot Municipal Corporation – RMC

ફિઝીકલ મેજરમેન્ટ:
  • ઉંચાઇ – લઘુતમ-૫’ ૫” (૧૬૫.૧ સે.મી.)
  • વજન – લઘુતમ ૫૦ કિલોગ્રામ
  • છાતી-સામાન્ય-૩૨ સે.મી., ફુલાવેલી-૩૪ સે.મી.

સ્વીમીંગ ટેસ્ટ – ૧૦૦ મીટર સ્વીમીંગ લેન્થ ફ્રી સ્ટાઈલ સાથે

ટાઈમીંગ – ૧૫૦ સેકન્ડમાં પાર કરવાની રહેશે. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.)
ડીપ ડાઈવિંગ ટેસ્ટ – બોર્ડ ઉપરથી જમ્પ મારી સામે નિકળી જવુ.
૨૪’ ઉંડા પુલમાં પોતે પાણીમાં ઇટ નાખી તેને એકજ વારમાં લઈ આવવાની રહેશે.
રોપ ક્લાઈબિંગ-૨૦ ફુટ, હાથ આધારે ટારગેટને ટચ કરી આપવાનું રહેશે.પગનો આધાર લેનારને ફેઈલ ગણવામાં આવશે.
૧૦૦ મીટર રનીંગ હોઝ પાઈપ વીથ નોઝલ – ૨૦ સેકન્ડમાં પુરી કરવી. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.)
ફાયર ટેન્ડર ચલાવવી અને પાર્કિંગ કરવા અંગેની ટેસ્ટ

RMC

Fire Operator (Male) Practical Test Time-Table

For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.