GSSSB Update on 19-02-2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Gaun Seva Pasandgi Mandal has published Various GSSSB Updates on 19-02-2024, Check below for more details.

Ads by Google 2
Ads by Google 1
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

 
1 માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંડળની જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩– વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૮/૦૨/૨૦૨૪ ની રિવાઇઝ પસંદગી યાદીના ઉમેદવારોનો અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ ( માગ અને મકાન વિભાગ હસ્તકની કચેરીઓ ખાતે)
2 મંડળની જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩– વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પસંદગી યાદી રદ કરીને નવેસરથી પ્રસિદ્ધ કરવામાં આવેલ રિવાઇઝ પસંદગી યાદી
3 મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત વધારાના ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તેમજ સુચનાઓ
4 મંડળની જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩– વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી
5 રોજગાર ને તાલીમ નિયામકની કચેરી (તાલીમ) હસ્તકની હાયર લેવલ સંવર્ગની તા. ૧૬/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 99-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
6 મહેસુલ વિભાગ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા. ૧૪/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-03 91-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત
7 કમિશ્નર શાળાઓની કચેરી હસ્તકની હાયર લેવલ સંવર્ગની તા. ૧૬/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 98-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
8 મહેસુલ વિભાગ હસ્તકની નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની તા. ૧૬/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-05 93-2023ની ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
9 નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની વિગતવાર જાહેરાત
10 જાહેરાત ક્રમાંકઃ ૧૮૮/૨૦૨૦-૨૧ , ‘‘હવાલદાર ઇન્સ્ટ્રકટર‘‘ વર્ગ-૩ ની સંવર્ગનીની પ્રતિક્ષાયાદી માંથી ભલામણ કરવા બાબત
11 મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા વધારાના ઉમેદવારોની યાદી
12 જાહેરાત ક્રમાંક:૨૧૭/૨૦૨૩૨૪, વર્ક આસીસ્ટન્ટ ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
13 જાહેરાત ક્રમાંક:૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
14 જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪, પ્લાનીંગ આસીસ્ટન્ટ ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
15 જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩૨૪, સર્વેયર(મહેસૂલ વિભાગ) ના ઉમેદવારોને પરીક્ષામાં હાજર રહેવા સંમતિ આપવા અંગેની અગત્યની સૂચના
16 અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી હસ્તકના કચેરી અધિક્ષક વર્ગ-૨ સંવર્ગની તા. 09/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper-5 49-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
17 નિયામક અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી હસ્તકના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સંવર્ગની તા. 07/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 1 210-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
18 અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રીની કચેરી હસ્તકના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સંવર્ગની તા. 05/12/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 1 205-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત.
19 પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા રજૂઆત આપવા બાબત

GSSSB Update on 19-02-2024: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.