GSSSB Important Notice Regarding Clarification on Minimum Eligibility Criteria 2024

આ પણ વાંચો : 💥
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Important Notice Regarding Clarification on Minimum Eligibility Criteria 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

લઘુત્તમ લાયકી ધોરણ અંગે સ્પષ્ટતા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ- A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) माटेनी भहेरात मांड: ૨૧૨/૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતના ફકરા ક્રમાંક. ૧૦(બ)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.

ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષા (વર્ણાત્મક)માં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરમાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦% માર્ક્સનું રહેશે.
મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તદુપરાંત આ જાહેરાત અન્વયેની પસંદગી યાદી તૈયાર કરવા માટે સરકારના વખતોવખતના અદ્યતન નિયમો લાગુ પડશે.
 
Notification: Click Here
 
Official website: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key