GSSSB Updates on 15-01-2024

આ પણ વાંચો : 💥

GSSSB Updates on 15-01-2024, Check below for more details.

gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

 

Sr.No Important Link Date
1 મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( પ્રાથમિક પરીક્ષા) માટેનો વિગતવાર અભ્યાસક્રમ 15/01/2024
2 મંડળની જા.ક્ર. ૨૦૬/૨૦૨૨૨૩ – મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૩/૦૧/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રતિક્ષા યાદી અન્વયેની સુધારેલ પ્રતિક્ષા યાદી તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહી થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી 12/01/2024
3 મંડળની જા.ક્ર. ૨૦૫/૨૦૨૨૨૩ – જુનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ તેમજ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ નહી થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી 12/01/2024
4 નિયામક આયુષ (હોમીયોપેથી)ની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023 ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 109-2023ની સુધારેલ ફાઇનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 11/01/2024
5 વાહન વ્યવહારની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 131A-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 10/01/2024
6 નિયામકશ્રી, કામદાર રાજ્ય વીમા યોજના હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 122-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 10/01/2024
7 મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 119-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 10/01/2024
8 કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 113-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 10/01/2024
9 કમિશ્નરશ્રી શાળાઓની કચેરી હસ્તકની હાયર લેવલ, વર્ગ-૩ સંવર્ગની તા. 16/09/2023ના રોજ યોજાયેલ ખાતાકીય પરીક્ષાના Paper 05 98-2023ની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવા બાબત 10/01/2024
10 જા.ક્ર. ૨૦૫/૨૦૨૨૨૩ – જુનિયર સાયન્ટિફીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા વધારાના ઉમેદવારોની યાદી 09/01/2024
11 મંડળની જાહેરાત ક્ર્માંકઃ ૨૦૧/ર૦૨૨૨૩, ગુજરાતી સ્‍ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની પસંદગી યાદીમાં સ્થાન પામેલ, પસંદગી યાદીમાં સમાવેશ નહી થયેલ અને લઘુત્તમ લાયકી ગુણ પ્રાપ્ત ન કરેલ હોઇ ગેરલાયક ઠરેલ હોય તેવા ઉમેદવારોની યાદી 08/01/2024
12 મંડળની જા.ક્ર. ૨૦૯/ર૦૨૨૨૩- વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ના તા.૧૦/૦૧/૨૦૨૪ ના રોજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ ઉમેદવારો માટે અગત્યની જાહેરાત 08/01/2024
13 મંડળની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પરીક્ષા નિયમો 08/01/2024
 
For more  details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key