WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
GSSSB Syllabus 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) માટે ૪૩૦૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર તારીખ: ૩૧-૦૧-૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે.
GSSSB Syllabus 2024 for Various (Group A and Group B) Posts
આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રીસ્પોન્સ ટેસ્ટ પધ્ધતિથી મ્પ્ટી સેશન્સમાં લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ પરીક્ષાનું સંભવિત માહે માર્ચ-એપ્રિલ : ૨૦૨૪ માં આયોજન કરેલ છે, પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે સામેલ છે.
Total Question: 100
Total Marks: 100
No. of Options: 4 (A, B, C, D)
Total Marks: 100
No. of Options: 4 (A, B, C, D)
Mark per question: 1 (For right answer)
Negative Marking: Yes
Negative Mark per question: 1/4 (0.25) (For the wrong answer)
Languages: Part-A, B & D in Gujarati. Part-C in English
Negative Marking: Yes
Negative Mark per question: 1/4 (0.25) (For the wrong answer)
Languages: Part-A, B & D in Gujarati. Part-C in English
GSSSB Syllabus 2024:
PART A | ||||
Topic & Syllabus | Mark | Question | Language | |
Reasoning | 40 | 40 | Gujarati | |
1 | Problems on Ages | |||
2 | Venn Diagram | |||
3 | Visual reasoning | |||
4 | Blood relation | |||
5 | Arithmetic reasoning | |||
6 | Data interpretation (charts, graphs, tables) | |||
7 | Data sufficiency | |||
PART B | ||||
Quantitative Aptitude | 30 | 30 | Gujarati | |
1 | Number Systems | |||
2 | Simplification and Algebra | |||
3 | Arithmetic and Geometric Progression | |||
4 | Average | |||
5 | Percentage | |||
6 | Profit-Loss | |||
7 | Ration and Proportion | |||
8 | Partnership | |||
9 | Time and Work | |||
10 | Time, Speed and Distance | |||
11 | Work, Wages and Chain Rule | |||
PART C | ||||
English | 15 | 15 | English | |
1 | Tenses, Voices | |||
2 | Narration (Direct-Indirect) | |||
3 | Use of Articles and Determiners, | |||
4 | adverbs, nouns, pronouns, verbs | |||
5 | Use of prepositions | |||
6 | Use of Phrasal Verbs | |||
7 | Transformations of sentences | |||
8 | One word substitution | |||
9 | Synonyms / Antonyms | |||
10 | Comprehension (To assess comprehension, interpretation and inference skills) | |||
11 | Jumbled words and sentences | |||
12 | Translation from English to Gujarati |
PART D | ||||
Gujarati | 15 | 15 | Gujarati | |
1 | રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ | |||
2 | કહેવતોનો અર્થ | |||
3 | સમાસનો વિગ્રહ અને તેની ઓળખ | |||
4 | સમાનાર્થી શબ્દો / વિરુધ્ધાર્થી શબ્દો | |||
5 | શબ્દસમૂહ માટે એક શબ્દ | |||
6 | વાક્ય પરિવર્તન | |||
7 | સંધિ જોડો કે છોડો | |||
8 | જોડણી શુધ્ધિ | |||
9 | લેખન શુધ્ધિ / ભાષા શુધ્ધિ | |||
10 | ગદ્યસમીક્ષા | |||
11 | અર્થગ્રહણ | |||
12 | ગુજરાતી – અંગ્રેજી ભાષાંતર |
Syllabus: Click Here
Official Website: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key