VMC Recruitment for Various Posts 2023

Table of Contents

આ પણ વાંચો : 💥

Vadodara Municipal Corporation has published an Advertisement for the Various Posts (VMC Recruitment 2023-24). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Various Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for VMC Various Posts Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates for VMC Recruitment 2023-24. 

VMC Recruitment 2023-24

VMC Recruitment 2023-24: The Vadodara Municipal Corporation has come up with 220 vacancies for VMC Various Posts posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for VMC Various Posts Recruitment 2023-24. The online registration window has been started from 29-12-2023 onwards at the official website. For more details regarding the VMC Various Posts Recruitment drive and a direct link to apply online for VMC Various Posts Recruitment go through the below article.

apply%2Bonline

VMC Recruitment 2023-24 – VMC Recruitment 2023

Recruitment Organization Vadodara Municipal Corporation (VMC)
Posts Name Various Posts  
Vacancies 220
Job Location India
Last Date to Apply 12-01-2024
Mode of Apply Online 
Category VMC Recruitment 2023
Join Whatsapp Group WhatsApp Group


VMC Recruitment 2023-24 Job Details:
Posts:

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): 47
  • સ્ટાફ નર્સ (કરાર આધારીત): 56
  • એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): 58
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): 59

Total No. of Posts:

  • 220

VMC Recruitment 2023-24 – Educational Qualification

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે.
  • સ્ટાફ નર્સ (કરાર આધારીત): ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
  • એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો ૧ વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય
  • Please read the Official Notification for Educational Qualification details.


VMC Recruitment 2023-24 – Rules: 

  • જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ
    • ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
    • રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
    • શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
    • વયમર્યાદાઃ જગા નં ૧ માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.
    • ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
    • ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
    • ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે
      ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે. 8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
    • આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
    • પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
    • આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
    • ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.


VMC Recruitment 2023-24 – How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

 Important Links

Job Advertisement: Click Here

Official website: Click Here


Apply Online: Click Here

VMC Recruitment 2023-24 – Important Dates:

The eligible graduate candidates who are willing to apply for VMC Various Posts Recruitment must submit their application forms for which the link has been activated on 23rd December 2023. The VMC Various Posts Apply Online link and fee payment portal will be live till 12-01-2024. The complete schedule for VMC Various Posts Recruitment 2023-24 has been discussed below.

Event Date
Apply Start 29-12-2023
Last Date to Apply 12-01-2024

VMC Recruitment 2023-24 – Frequently Asked Questions (FAQs)

How to apply for VMC Various Posts Recruitment 2023?

Interested Candidates may Apply Online Through the official Website.

What is the last date to apply for VMC Various Posts Recruitment 2023?

12-01-2024

 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key